Tuesday 8 March 2016

કિસ કરતી વખતે ના કરશો આવી ભૂલ

Photo - કિસ કરતી વખતે ના કરશો આવી ભૂલ
પાર્ટનરને કિસ કરવી એ પ્રેમની અભિવ્યક્તિની સુંદર રીત છે. આમ તો પ્રેમ વ્યક્ત કરવાની ઘણી રીત છે, પરંતુ કિસ કરીને પ્રેમની અભિવ્યક્તિ કરવી સૌથી કારગર છે. તેનાથી શારીરિક બંધન તો મજબૂત થાય જ છે, સાથે જ ભાવનાત્મક લગાવ પણ વધે છે. જોકે, કિસ કરવા દરમિયાન ઘણી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ચાલો, જાણીએ એવી 5 બાબતો....
 
Photo - કિસ કરતી વખતે ના કરશો આવી ભૂલ
મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને સૌથી પહેલા દૂર કરો

જો તમે તમારા પાર્ટનરને કિસ કરવા જઈ રહ્યા છો તો પહેલા એ ચેક કરી લો કે તમારા મોંમાંથી વાસ ન આવતી હોય. જો મોંમાંથી વાસ આવતી હોય તો ભૂલથી પણ તમારા પાર્ટનરને કિસ ન કરતા, નહીં તો મારી ઈમ્પ્રેશન તો ખરાબ પડશે જ,સાથે જ ઈન્ફેક્શન પણ લાગી શકે છે. તમે આ સમસ્યાના ઉકેલ માટે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરી શકો છો.
 
Photo - કિસ કરતી વખતે ના કરશો આવી ભૂલ
વધારે પડતા નજીક આવી જવું યોગ્ય નથી

કિસ કરવા દરમિયાન મોટાભાગના લોકો ઘણા નજીક આવી જાય છે. આ ખોટી રીત છે. બની શકે કે તમારો આ વ્યવહાર તમારા પાર્ટનરને પસંદ ન આવે. પ્રેમમાં કોઈપણ કામ ઉતાવળમાં ન કરવું જોઈએ.
 
Photo - કિસ કરતી વખતે ના કરશો આવી ભૂલ

કિસ કરવાની ખોટી રીત કરી શકે છે તમને બંનેને દૂર

ઘણી વખત કિસ કરવા દરમિયાન પાર્ટનર જરૂરતથી વધારે ઉતાવળો થઈ જાય છે. એવું કરવું યોગ્ય નથી. તમારે તમારા પાર્ટનરની ઈચ્છા અને તેની પસંદનું પણ પુરતું ધ્યાન રાખવું જોઈએ.
 
Photo - કિસ કરતી વખતે ના કરશો આવી ભૂલ

કિસ કરવા દરમિયાન આંખોનો પણ હોય છે મહત્વનો રોલ

પાર્ટનરને કિસ કરવા દરમિયાન મોટાભાગના લોકો પોતાની આંખો ખુલ્લી રાખે છે અને આસ-પાસ જોતા રહે છે. આ રીત ખોટી તો નથી, પણ પૂરી રીતે સાચી પણ નથી. એવામાં તમારું સમગ્ર ધ્યાન તમારા પાર્ટનર પર નથી રહેતું અને બની શકે કે તમારા આ વ્યવહારથી તમારો પાર્ટનર પોતાને ઉપેક્ષિત અનુભવ કરે. 
 
Photo - કિસ કરતી વખતે ના કરશો આવી ભૂલ
કિસ કરવાનો અંદાજ પણ નાખી શકે છે રંગમાં ભંગ

દરેક વખતે એક જ રીતે કિસ કરવી થોડું બોરિંગ બની શકે છે. પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે તમારે દર વખતે કંઈક નવું ટ્રાય કરવું જોઈએ.
 
LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?

Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
ખબર નહીં, તમારા દિમાગમાં ક્યારેય આ સવાલ આવ્યો હશે કે નહીં, પરંતુ અમારી સહયોગી વેબસાઈટ mensxpએ જ્યારે દિલ્હીની ગર્લ્સને જ્યારે પૂછ્યું કે, તેઓ પુરુષની ચડ્ડી વિશે શું વિચારે છે ત્યારે ગર્લ્સે કોઈ પ્રકારની શરમ રાખ્યા વગર તેના ચોંકાવનારા જવાબ આપ્યા હતા. આગળ ક્લિક કરો અને જાણો, શું હતા ગર્લ્સના બિન્ધાસ્ત જવાબ.
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
જ્યારે પહેલી છોકરીને આ સવાલ પૂછાયો, ત્યારે તેણે તો સામેથી જ પૂછી લીધું, 'તમને કેટલી ખબર છે?'
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
બીજો જવાબ... તમને શું લાગે છે? તે એરિયામાં મને કઈ વસ્તુ 'ટર્ન ઓન' કરતી હશે?
 
 Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?

ત્રીજો ફાડુ જવાબ: છોકરાઓના અંડરવેર ખાસ્સા ટાઈટ હોતા હશે..
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
ચોથો જવાબ: બોક્સર્સ વધારે બહેતર છે..
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?

એક મેડમે તો એમ જ કહી દીધું કે, અંડરવેરની જરુર જ શું છે? અંડરવેર વગર જ વધારે યોગ્ય છે..
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
આ છોકરીઓએ તો ચડ્ડી પર એક સોંગ પણ બનાવી દીધું..
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
આ મહાશયને ઈનામમાં મળી ચડ્ડી..
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?

આમનો જવાબ પણ ગજબનો હતો.. અને તેના માટે તેમને મળી સુપરમેનવાળી ચડ્ડી...
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?

આ બેનની તો એવી ઈચ્છા છે કે છોકરાઓની ચડ્ડી ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ.
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
આ મેડમ ઈચ્છે છે કે, ચડ્ડી કરતાં તો ચડ્ડી વગર જ વધારે મજા છે.
 
Photo - LOL: છોકરાઓની ચડ્ડી વિશે શું વિચારે છે ગર્લ્સ?
આમને લાગે છે કે છોકરાઓએ નવી-નવી ચડ્ડી ખરીદતા રહેવું જોઈએ.