Sunday, 13 December 2015

સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે

Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
સ્ત્રીઓ સેક્સ બાબતે પુરુષો જેટલું ખુલીને બોલતી કે ચર્ચા નથી કરતી, પણ પુરુષોને સેક્સ મામલે એક સવાલ હમેશા સતાવતો હોય છે કે ગર્લ્સને કઈ સેક્સની પોઝિશનમાં વધુ ઈન્ટ્રેસ્ટ હોય છે... તો તમારા આ સવાલનો જવાબ આજે તમને મળી જશે, આગળની સ્લાઈડ પર જઈને વાંચો કે કઈ 10 સેક્સ પોઝિશન છે જે ગર્લ્સને સૌથી વધુ ગમતી હોય છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ એંગલ માટે ખાસ જગ્યાની જરૂર હોય છે કે જેના પર સ્ત્રી તસવીરમાં બતાવ્યા પ્રમાણે સુઈ શકે, આ પોઝિશન માટે બેડના છેડાનો અથવા તો ટેબલનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. પછી તસવીરમાં બતાવ્યા મુજબ તમારા પાર્ટનરના બન્ને પગને તમારા ખભા પર ગોઠવો.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
અહીં મેલ પાર્ટનર નીચે હોય છે જ્યારે ફીમેલ પાર્ટનર ઉપરની બાજુએ હોય છે. મેલ પાર્ટનરે પીઠના ભાગે સૂઈ જવાનું અને બન્ને ભેગા રાખવાના પછી ફીમેલ પાર્ટનર ટોપ પોઝિશનમાં રહીને પોતાના હાથનો સપોર્ટ લે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ પોઝિશન અન્ય પોઝિશન્સ કરતા જરાક જુદી છે જેમાં ગર્લ એક પડખા પર સૂઈ જાય છે જ્યારે પુરુષ તેની પાછળની બાજુએ માછલી જેવા આકારમાં રહે છે. આ પોઝિશન જરા ડિફિકલ્ટ હોવાથી ગર્લે પણ બન્ને પગ સાથે રાખવાના બદલે આગળ પાછળ રાખવાના હોય છે. આ પોઝિશનમાં બન્ને પાર્ટનર્સની અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
ખાસ કરીને યંગ ગર્લને આ પોઝિશન વધુ પસંદ હોય છે અને આ સ્ટાઈલ માટે ફ્લેક્સિબિલિટી પણ એટલી જ જરૂરી છે, તસવીર પ્રમાણે પુરુષ બન્ને પગ સીધા રાખીને બેસે છે જ્યારે ફીમેલ ટોપ પર હોય છે અને તેના બન્ને પગ બહારની બાજુએ વાળેલા રાખવાના હોય છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ પોઝિશન આમ તો ઘણીં સરળ છે પણ તેમાં ફીમેલ પાર્ટનરનો પણ મહત્વનો રોલ હોય છે, આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનરને ધીમો અને લાંબો આનંદ મળે છે.. આ પોઝિશનને ક્લાસિક પોઝિશન પણ કહેવાય છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ પોઝિશનમાં લગભગ તમામ ચાર્જ ફીમેલ પાર્ટનર સંભાળે છે એટલે તેને આ પોઝિશનમાં પુરતો સંતોષ મળી રહે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
અહીં પણ બેડ પર પુરુષ નહીં પણ સ્ત્રીનું રાજ હોય છે કારણ કે આ પોઝિશનમાં પણ ફીમેલ પાર્ટનર ટોપ પર હોય છે. આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનરને વધુ સંતોષ મળે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
ભલે આ પોઝિશન જોઈને એકદમ સરળ લાગતી હોય પણ પોઝિશન માટે પેશન્સ જરૂરી છે. ઓડ લાગતી આ પોઝિશનમાં પાર્ટનરને પુરતો સંતોષ મળે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે ફીમેલ પાર્ટનર બેડ પર પીઠના ભાગે સૂઈ જાય છે અને મેલ પાર્ટનર કમરમાંથી તેના બન્ને પગ હવામાં રાખીને પોઝિશન બનાવે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
ઓછી કામને વધુ સંતોષ આ પોઝિનમાં મળે છે, ગર્લને આ પોઝિશન પસંદ છે અને ખાસ વાત એ કે આ પોઝિશન માટે બેડની પણ જરૂર પડતી નથી. ફીમેલ માત્ર હાથના ટેકા સાથે ટેબલ પર બેસે છે જ્યારે મેલ પાર્ટનરે અહીં સ્ટેન્ડિંગ પોઝિશન લેવાની છે. આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનરને સપોર્ટ પણ કરે છે..
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા

Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
સેક્સ કરવાથી ફીમેલને ઘણાં ફાયદા થાય છે, શું તમે જાણો છો સેક્સ કરવાથી ગર્લનું વજન ઘટે છે, સ્કીનની ચમક વધે છે અને હાર્ટની બીમારીઓ પણ નથી આવતી. આગળ વાંચો ફીમેલને સેક્સની શા માટે જરૂર છે અને તેનાથી શું ફાયદા થાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
પીડા માંથી મુક્તિઃ સેક્સ પીડાનો એક નેચરલ ઉપાય છે. સેક્સ કરવાથી ઓક્સીટોક્સિન રિલીઝ થાય છે જે પીડાને ઓછી કરે છે. માટે સેક્સ કરવાથી માથાના દુખાવાથી છૂટકારો મળે છે અને પીડાથી મુક્તિ મળે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
હેલ્થી સ્કીનઃ ડીએચએક નામનો હોર્મોન્સ એક એવું કમ્પાઉન્ડ છે જે શરીરમાં ઓર્ગેઝમ દરમિયાન રિલીઝ થાય છે. આ કમ્પાઉન્ડ સ્કીનને સારી બનાવે છે, ખીલ સામે લડે છે અને સ્કીનની ચમક વધારવા માટે જરૂરી છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
કેવેટિઝથી સુરક્ષાઃ સીમેનમાં ઝિંક અને કેલ્સિયમ હોય છે. સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન સીમેનના મિનરલ્સ શરીરને અવશષિત કરી લે છે. જે કેવેટિઝથી સુરક્ષા અપાવવાનું કામ કરે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
સર્વાઈકલ કેન્સરઃ પુરુષોમાં ઈજેક્યુલેશન પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે જ્યારે મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરમાં સુરક્ષા આપે છે. સેક્સ પછી ઓર્ગેઝમ સુધી પહોંચવાની પ્રક્રિયા મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
તણાવઃ તણાવ લોકોને પોતાનો શિકાર બનાવે છે. તેનાથી બચવા માટેનો સારો રસ્તો છે સેક્સ. સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ તમને તણાવ માંથી મુક્તિ અપાવે છે અને ડિપ્રેશનથી બચાવે છે કારણ કે સેક્સ કરવાથી ઓક્સીટોસિન રિલીઝ થાય છે જે તણાવ માટે જવાબદાર છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
સારી ઊંઘઃ સેક્સ ઊંઘ વધારે છે અને ઓક્સીટોસિન રિલીઝ કરે છે, જેનાથી ઊંઘ આવવા લાગે છે. આ જ કારણ છે કે સેક્સ બાદ પુરુષોને તરત જ ઊંઘ આવવા લાગે છે..
 
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
ઈમ્યુન સિસ્ટમઃ નબળી ઈમ્યુન સિસ્ટમ હોવાથી બીમારીઓ લાગુ પડવાનો ભય રહે છે. પણ ઈમ્યુન સિસ્ટમને કોઈ સાઈડ ઈફેક્ટ વગર વધારવા માટેનો સૌથી સારો રસ્તો છે સેક્સ. ઈન્ટરકોર્સ દરમિયાન શરીરામં ડીએચઈએ નામનું હોર્મોન્સ નીકળે છે જે બોડીની ઈમ્યુન સિસ્ટમ વધારે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
હ્રદયની બીમારીઃ હ્રદયની બીમારી ભારતમાં ઘણી સામાન્ય છે. પણ સેક્સથી હ્રદયની બીમારીથી બચી શકાય છે. નિયમિત રીતે સેક્સ કરવાથી હ્રદયની બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
બ્લડ સર્ક્યુલેશનઃ સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ તમારી શરીરમાં ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે. સારા બ્લડ સર્ક્યુલેશનથી સ્વાસ્થ્ય સારું રહે છે.
 
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
વજન ઘટાડોઃ સેક્સ કરવાથી તમારી કેલરીઝ બર્ન થાય છે અને તમારું વજન પણ ઘટે છે. સેક્સ એક કાર્ડિયો એક્સર્સાઈઝ છે, જેમાં પ્રતિ કલાક 170 કેલરીઝ બર્ન થાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
મેટોબોલિઝમ વધે છેઃ સેક્સ તમારા હાર્ટ રેક અને સર્ક્યુલેશન વધારે છે. જે શરીરના મેટાબોલિઝમને સારું રાખે છે. સેક્સથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે, જેનાથી હાર્ટ અટેકનો પણ ખતરો ઘટી જાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
શરીરની સુંદરતા વધે છેઃ ઘણીં પ્રકારની સેક્સ પોઝિશન્સ અલગ-અલગ મશલ્સના સમૂહને મજબૂત બનાવે છે. જે શરીરની સુંદરતાને વધારવામાં મદદરૂપ બને છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
વર્કઆઉટઃ શું સેક્સ કર્યા બાદ તમે પરસેવે રેબઝેબ થઈ જાવ છો? શું સેક્સ પછી તમારા હ્રદયના ધબકારા વધી જાય છે? શુ તમારા મશલ્સમાં સેક્સ બાદ સામાન્ય દુખાવો થાય છે? હવે યાદ કરો જિમમાં વર્કઆઉટ કરો ત્યારે પણ આવી જ હાલત હોય છે ને.. મતલબ સેક્સ એક પ્રકારનું વર્કઆઉટ જ છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
પોતાની જાતને સેક્સી ફીલ કરશોઃ સેક્સ તમારી ફિટનેસ અને હેલ્થને સારું રાખશે. સામાન્ય બીમારીઓ સામે તમારું શરીર સરળતાથી લડી શકશે. માનસિક રીતે પણ સ્વસ્થતા મળશે. સાથે જ સેક્સ કપલને ભાવનાત્મક રીતે જોડે છે. માટે જ નિયમિત રીતે સેક્સ કરો.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

ગર્લફ્રેન્ડને કહો આ પાંચ રોમાન્ટિક વાતો

Photo - ગર્લફ્રેન્ડને કહો આ પાંચ રોમાન્ટિક વાતો
ઘણીવાર તમારી ગર્લફ્રેન્ડ તમને પ્રેમથી પોતાની બાહોમાં લઈ લેતી હોય ત્યારે તમારી પાસે કદાચ તે વખતે પોતાના અહેસાસને વર્ણવવા શબ્દો નહીં હોય. બટ ડોન્ટ વરી નાઉ. અમે આપને એવી પાંચ રોમેન્ટિક વાતો જણાવી રહ્યા છીએ જેનાથી આપ ન માત્ર પોતાના અહેસાસને વ્યક્ત કરી શકશો પરંતુ તેને એ પણ કહી શકશો કે તે અને તેનો પ્રેમ તમારા માટે કેટલો ખાસ છે. 1. તારી સ્માઈલ મારી બધીય સમસ્યા દુર કરી દે છે: રોમાન્ટિક હોવાનો મતલબ છે તેના પર વખાણોનો વરસાદ વરસાવવો. તેની હેરસ્ટાઈલના વખાણ કરો, તેની આંખોના ઉંડાણમાં ખોવાઈ જાઓ. તેની સ્માઈલ પર ફીદા થઈ જાઓ. જો તમે તેને રોમાન્ટિક મૂડમાં લાવવા ચાહતા હો તો તેની સુંદરતાના વખાણ કરો અને પછી જુઓ તે કેવી તમને પોતાની બાહોમાં લઈ લે છે.
 
Photo - ગર્લફ્રેન્ડને કહો આ પાંચ રોમાન્ટિક વાતો
તુ જેવી છે તેવી જ સારી લાગે છે: દરેક સ્ત્રીની ખ્વાહિશ હોય છે કે તેનો પાર્ટનર તેની ખુબસુરતીના વખાણ કરે. માટે જ્યારે તમે તેને જુઓ ત્યારે તેની આંખોમાં આંખો નાખીને કહો કે, તુ વગર મેકઅપે કેટલી સુંદર લાગે છે અને તેને અહેસાસ અપાવો કે તે જ દુનિયાની સૌથી સુંદર છોકરી લાગે છે.
 
 
Photo - ગર્લફ્રેન્ડને કહો આ પાંચ રોમાન્ટિક વાતો
તને મળ્યા બાદ હું બેસ્ટ બની ગયો: કોઈ છોકરીને એ જાણીને ખુબ જ ખુશી થશે કે તમારી જિંદગીમાં તેના આવવાથી પોઝિટિવ અસર થઈ છે. તેને અહેસાસ અપાવો કે તે તમારી જિંદગીમાં કેટલી મહત્વપૂર્ણ છે અને તેના હોવાથી આપ કેટલા સારા બની ગયા છો, જેટલા તમે પહેલા ક્યારેય નહોતા.
 
 
Photo - ગર્લફ્રેન્ડને કહો આ પાંચ રોમાન્ટિક વાતો
તારા પ્રેમથી મને બધુંજ મળી ગયું: તે મારી બધી જ ખામી દુર કરી મને એક પર્ફેક્ટ માણસ બનાવી દીધો છે. તારા પ્રેમથી આજે મને બધું જ મળી ગયું. આનાથી વધારે પ્યારો શબ્દ ભાગ્યે જ તેના માટે હોઈ શકે. ત્યારબાદ તો તે પોતાનો બધો જ ગુસ્સો ભૂલીને માત્ર તમને પ્રેમ કરવા લાગશે.
 
 
Photo - ગર્લફ્રેન્ડને કહો આ પાંચ રોમાન્ટિક વાતો
તુ મારી દોસ્ત, વિશ્વાર, પ્રેમ અને જિંદગી છે: સીધા અને ઈમાનદારીભર્યા શબ્દો મોટાભાગે પ્રભાવશાળી હોય છે. તેને કહો કે તે તમારા માટે બધું જ છે અને તમારા માટે જિંદગીની સૌથી ખુબસુરત ચીજ તેના પ્રત્યે તમારા પ્રેમનો અહેસાસ છે.
 
 
 
 

આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ

Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
સેક્સ દરમિયાન દરેકને એવી ઈચ્છા હોય છે કે, થોડું વધારે ચાલે.. બેડરૂમમાં તમે કેટલું પણ સારું પર્ફોર્મન્સ કર્યું હોય પણ સેક્સને લાંબુ ખેંચવાની ઈચ્છા દરેકને હોય છે. એવામાં કેટલીક સરળ સેક્સની પોઝિશન્સ છે જેનાથી તમારી ઈચ્છાઓને પુરી કરી શકાશે. આ પોઝિશન્સના કારણે લાંબા સમયથી ચાલી આવતી રૂટિન સેક્સ લાઈફમાં પણ ચેન્જ મળશે. આવો જાણીએ આ સેક્સ પોઝિશન કઈ છે...
 
 
 Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
લેપ ડાન્સ પોઝિશનઃ તમે ફિલ્મોમાં લેપ ડાન્સ જોયો હશે. આ પોઝિશન કંઈક એ રીતની જ છે. તેમાં ફીમેલ પાર્ટનરને મેલ પાર્ટનર પોતાના લેપ એટલે કે ખોળામાં બેસાડી લે છે. ચહેરો પાર્ટનરથી દૂર રાખો અને ધીરે ધીરે આનંદ લો.
 
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
સામ-સામેઃ બેડ પર એકબીજાની સામ-સામે સૂઈ જાવ. સેક્સ દરમિયાન આંખમાં આખ પોરવેલી રાખો.
 
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
રોકસ્ટારઃ સામાન્ય દિવસોની જેમજ આમાં પણ પણ પાર્ટનરે ધુરા સંભાળવાની છે. સેક્સ દરમિયાન બન્ને એક બીજાને જકડીને પકડેલા રાખો અને સાથે સાથે મૂવ કરો. આ પોઝિશનમાં પુરુષ છેક સુધી પેનિસ પ્રવેશ નથી કરાવી શકતા પણ આવામાં સેક્સ લાંબું ચાલશે.
 
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
ફીમેલ ઓન ટોપઃ દરેક સમયે મેલ પાર્ટનર જ ઉપર ન રહે, ક્યારેક ક્યારેક ગર્લને પણ ઉપર હોવું જોઈએ. સ્પીડ પહેલા ધીમી રાખો પછી વધારો..
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
લેપ સાથે સૂઈનેઃ મેલ પાર્ટનલ આરામદાયક ચેર પર બેસે, આરામ માટે ઘુંટણની વચ્ચે તકીયો મૂકી શકાય છે. ફીમેલ પાર્ટનર પુરુષની જાંઘ પર સૂઈ જાય અને પોતાના પગ મેલના ઘભા તરફ રાખે.
 
 
 
 
 
 
 

ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!

Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
કેટલાક સમય પહેલા ઈન્ડિયાના યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં જણાંયુ કે, દગો આપવાના મામલે મહિલાઓ પુરુષોથી વધુ પાછળ નથી. જેટલા લોકો પર આ સ્ટડી કરાયો, તેમાંથી 23 ટકા પુરુષોએ તેમના પાર્ટનરને દગો આપવાની વાત સ્વીકારી. તો, 19 ટકા મહિલાઓએ માન્યું કે, તેમણે તેમના પાર્ટનર સાથે ચીટ કર્યું છે
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
આ મહિલાઓએ સ્વીકાર્યું કે, તેમના પાર્ટનરને દગો આપવાનું તેમને દુઃખ તો છે, પંરતુ કોઈની ભાવનાત્મક મજબૂતી માટે એવું કરવાથી પોતાને રોકી શકતી નથી
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
જો તમને પણ શંકા છે કે તમારી પાર્ટનર હાલના દિવસોમાં બીજા કોઈમાં સપોર્ટ શોધી રહી છે તો તેમના વર્તનની આ 7 બાબતો પર ધ્યાન આપો. તેના તમને તરત ખબર પડી જશે કે તમારા સંબંધો પર ખતરો મંડરાઈ રહ્યો છે...
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
વોશરૂમમાં ફોન લઈને જાય છે

અચાનકથી તેના મનમાં તેના ફોન માટે ઘણો પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને વોશરૂમમાં પણ તે ફોનને સાથે લઈને જાય છે. તેના ફોનના પાસવર્ડ જલદી-જલદી બદલે છે અને પૂછવા પર તે તેમને સ્પષ્ટ કારણ નથી બતાવી શકતી. એટલું જ નહીં, ફોનનો ઉપયોગ પણ તે તમારી નજર બચાવીને કરે છે. જો એવું છે તો તેના પર નજર રાખો અને સંબંધોને બચાવવા માંગો છો તો તમારા વર્તનને પણ યોગ્ય બનાવો.
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
હાલના દિવસોમાં વધુ મેકઅપ કરે છે

જ્યારે તમે છેલ્લી વખત મૂવી જોવા જવા માટે તેને સારી રીતે તૈયાર થવા કહ્યું હતું તો તેનો જવાબ હતો કે આટલા નજીક છીએ પછી તારા માટે આ બધાની શું જરૂર છે. પરંતુ હાલના દિવસોમાં તે તૈયાર થવામાં વધુ સમય લઈ રહી છે, નવું શોપિંગ કરી રહી છે અને કોસ્મેટિકમાં પણ જરૂરતથી વધુ ખર્ચ કરી રહી છે, તો તમે થોડા પોતાને ગ્રૂમ કરવા પર પણ ધ્યાન આપો. નહીં તો તમારી સામે એક હેન્ડસમ પ્રતિસ્પર્ધી જલદી જ ઊભો હશે.
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
તેની નવી બહેનપણી 'ઘણી ખાસ' છે

આજકાલ તે તેની એક નવી બહેનપણી વિશે વધુ વાત કરે છે. અવાર-નવાર તમને કહે છે કે તે કેટલી મસ્તી અને આઝાદીથી રહે છે અને કેટલી ખુશ છે. જો તમને લાગે છે કે બંનેમાં સારી દોસ્તી છે તો થોભો. તેની હકિકત એ છે કે તે તેની સ્વચ્છંદ જિંદગીની ઈર્ષા કરી રહી છે અને આ ભાવના કાં તો તેને તમારા રોકટોકના વર્તુળમાંથી બહાર નિકાળી ચૂકી છે કે પછી એવું જલદી જ થવાનું છે. તેનો અંદાજ તમે તેની વાતોમાં તેની બહેનપણીના વખાણની તીવ્રતા પરથી લગાવી શકો છો.
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
તેને થોડો સ્પેસ જોઈએ

આપણે બધાને થોડો સમય આપણી જાત માટે જોઈતો હોય છે. જો કેટલોક સમય તમારી દૂર રહેવાનું કારણ ઘરની મુશ્કેલીઓ, ઓફિસનો તણાવ વગેરે બતાવે છે તો તેની મુશ્કેલી બરાબર છે. પરંતુ આ દરમિયાન તે તમારા ફોન કોલ્સને સતત નથી ઉઠાવી રહી, મેસેજ અને ત્યાં સુધી કે ઈ-મેલનો જવાબ પણ નથી આપતી તો જાણી લો કે તમારાથી બચવાને બદલે તમને છોડવાનો નિર્ણય કરી ચૂકી છે.
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
PDA હવે તેને પસંદ નથી

સંબંધોની શરૂઆત હાથ પકડીને ફરવું, એક જ આઈસ્ક્રિમ શેયર કરવો, એક પ્લેટમાં જમવું... આ બધુ પબ્લિક ડિસ્પ્લે ઓફ એફેક્શન તેને ઘણું પસંદ હતું, પરંતુ હવે આ બધું તેને બાલિશ લાગે છે. મેસેજમાં લવ યુ, મિસ યુની જગ્યાએ હવે ઔપચારિક શબ્દ થઈ ગયા છે તો સમજી લો કે તેના દિલમાં કોઈ બીજું તમારું સ્થાન લઈ ચૂક્યું છે.
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
તે તમારા પર શંકા કરે છે

સંબંધોમાં બંને પાર્ટનરમાંથી જે કોઈ પણ ભૂલ કરે છે કે પછી સ્પષ્ટ કહીએ તો દગો આપી રહ્યો છે, મોટાભાગે પોતાને જ સાચો સાબિત કરવા માટે બીજા પર આરોપ લગાવે છે. તમે કંઈપણ કહો અને તે ઉશ્કેરાઈ જાય છે અને તમારા પર આરોપ લગાવે છે તો સમજી જાઓ કે દાળમાં કંઈક કાળુ છે.
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
છેલ્લી ઘડીએ પ્લાન બદલી નાંખે છે

તમે બંનેએ ડિનરનો પ્લાન બનાવ્યો છે કે પછી કોફી શોપમાં મળવાનું વચન આપ્યું છે અને તમે સમયસર નીકળ્યા છો. પરંતુ અચાનક છેલ્લી ઘડીએ તેણે આવવાની ના પાડી દીધી. એક-બે વખત આવું બની શકે પંરતુ તેનાથી વધુ વખત બને અને તે બહાના પણ એવા આપે કે સવારે યોગ માટે જલદી ઉઠવાનું છે, કે કામ પર જવાનું છે તો જાણી લો કે હવે તેને તમારા કરતા બીજા કોઈમાં વધુ રસ છે.