સેક્સ કરવાથી ફીમેલને ઘણાં ફાયદા થાય છે, શું તમે જાણો છો સેક્સ કરવાથી ગર્લનું વજન ઘટે છે, સ્કીનની ચમક વધે છે અને હાર્ટની બીમારીઓ પણ નથી આવતી. આગળ વાંચો ફીમેલને સેક્સની શા માટે જરૂર છે અને તેનાથી શું ફાયદા થાય છે.
પીડા માંથી મુક્તિઃ સેક્સ પીડાનો એક નેચરલ ઉપાય છે. સેક્સ કરવાથી ઓક્સીટોક્સિન રિલીઝ થાય છે જે પીડાને ઓછી કરે છે. માટે સેક્સ કરવાથી માથાના દુખાવાથી છૂટકારો મળે છે અને પીડાથી મુક્તિ મળે છે.
હેલ્થી સ્કીનઃ ડીએચએક નામનો હોર્મોન્સ એક એવું કમ્પાઉન્ડ છે જે શરીરમાં ઓર્ગેઝમ દરમિયાન રિલીઝ થાય છે. આ કમ્પાઉન્ડ સ્કીનને સારી બનાવે છે, ખીલ સામે લડે છે અને સ્કીનની ચમક વધારવા માટે જરૂરી છે.
કેવેટિઝથી સુરક્ષાઃ સીમેનમાં ઝિંક અને કેલ્સિયમ હોય છે. સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન સીમેનના મિનરલ્સ શરીરને અવશષિત કરી લે છે. જે કેવેટિઝથી સુરક્ષા અપાવવાનું કામ કરે છે.
સર્વાઈકલ કેન્સરઃ પુરુષોમાં ઈજેક્યુલેશન પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે જ્યારે મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરમાં સુરક્ષા આપે છે. સેક્સ પછી ઓર્ગેઝમ સુધી પહોંચવાની પ્રક્રિયા મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.
તણાવઃ તણાવ લોકોને પોતાનો શિકાર બનાવે છે. તેનાથી બચવા માટેનો સારો રસ્તો છે સેક્સ. સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ તમને તણાવ માંથી મુક્તિ અપાવે છે અને ડિપ્રેશનથી બચાવે છે કારણ કે સેક્સ કરવાથી ઓક્સીટોસિન રિલીઝ થાય છે જે તણાવ માટે જવાબદાર છે.
સારી ઊંઘઃ સેક્સ ઊંઘ વધારે છે અને ઓક્સીટોસિન રિલીઝ કરે છે, જેનાથી ઊંઘ આવવા લાગે છે. આ જ કારણ છે કે સેક્સ બાદ પુરુષોને તરત જ ઊંઘ આવવા લાગે છે..
ઈમ્યુન સિસ્ટમઃ નબળી ઈમ્યુન સિસ્ટમ હોવાથી બીમારીઓ લાગુ પડવાનો ભય રહે છે. પણ ઈમ્યુન સિસ્ટમને કોઈ સાઈડ ઈફેક્ટ વગર વધારવા માટેનો સૌથી સારો રસ્તો છે સેક્સ. ઈન્ટરકોર્સ દરમિયાન શરીરામં ડીએચઈએ નામનું હોર્મોન્સ નીકળે છે જે બોડીની ઈમ્યુન સિસ્ટમ વધારે છે.
હ્રદયની બીમારીઃ હ્રદયની બીમારી ભારતમાં ઘણી સામાન્ય છે. પણ સેક્સથી હ્રદયની બીમારીથી બચી શકાય છે. નિયમિત રીતે સેક્સ કરવાથી હ્રદયની બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
બ્લડ સર્ક્યુલેશનઃ સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ તમારી શરીરમાં ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે. સારા બ્લડ સર્ક્યુલેશનથી સ્વાસ્થ્ય સારું રહે છે.
વજન ઘટાડોઃ સેક્સ કરવાથી તમારી કેલરીઝ બર્ન થાય છે અને તમારું વજન પણ ઘટે છે. સેક્સ એક કાર્ડિયો એક્સર્સાઈઝ છે, જેમાં પ્રતિ કલાક 170 કેલરીઝ બર્ન થાય છે.
મેટોબોલિઝમ વધે છેઃ સેક્સ તમારા હાર્ટ રેક અને સર્ક્યુલેશન વધારે છે. જે શરીરના મેટાબોલિઝમને સારું રાખે છે. સેક્સથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે, જેનાથી હાર્ટ અટેકનો પણ ખતરો ઘટી જાય છે.
શરીરની સુંદરતા વધે છેઃ ઘણીં પ્રકારની સેક્સ પોઝિશન્સ અલગ-અલગ મશલ્સના સમૂહને મજબૂત બનાવે છે. જે શરીરની સુંદરતાને વધારવામાં મદદરૂપ બને છે.
વર્કઆઉટઃ શું સેક્સ કર્યા બાદ તમે પરસેવે રેબઝેબ થઈ જાવ છો? શું સેક્સ પછી તમારા હ્રદયના ધબકારા વધી જાય છે? શુ તમારા મશલ્સમાં સેક્સ બાદ સામાન્ય દુખાવો થાય છે? હવે યાદ કરો જિમમાં વર્કઆઉટ કરો ત્યારે પણ આવી જ હાલત હોય છે ને.. મતલબ સેક્સ એક પ્રકારનું વર્કઆઉટ જ છે.
પોતાની જાતને સેક્સી ફીલ કરશોઃ સેક્સ તમારી ફિટનેસ અને હેલ્થને સારું રાખશે. સામાન્ય બીમારીઓ સામે તમારું શરીર સરળતાથી લડી શકશે. માનસિક રીતે પણ સ્વસ્થતા મળશે. સાથે જ સેક્સ કપલને ભાવનાત્મક રીતે જોડે છે. માટે જ નિયમિત રીતે સેક્સ કરો.
No comments:
Post a Comment