Sunday 13 December 2015

આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ

Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
સેક્સ દરમિયાન દરેકને એવી ઈચ્છા હોય છે કે, થોડું વધારે ચાલે.. બેડરૂમમાં તમે કેટલું પણ સારું પર્ફોર્મન્સ કર્યું હોય પણ સેક્સને લાંબુ ખેંચવાની ઈચ્છા દરેકને હોય છે. એવામાં કેટલીક સરળ સેક્સની પોઝિશન્સ છે જેનાથી તમારી ઈચ્છાઓને પુરી કરી શકાશે. આ પોઝિશન્સના કારણે લાંબા સમયથી ચાલી આવતી રૂટિન સેક્સ લાઈફમાં પણ ચેન્જ મળશે. આવો જાણીએ આ સેક્સ પોઝિશન કઈ છે...
 
 
 Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
લેપ ડાન્સ પોઝિશનઃ તમે ફિલ્મોમાં લેપ ડાન્સ જોયો હશે. આ પોઝિશન કંઈક એ રીતની જ છે. તેમાં ફીમેલ પાર્ટનરને મેલ પાર્ટનર પોતાના લેપ એટલે કે ખોળામાં બેસાડી લે છે. ચહેરો પાર્ટનરથી દૂર રાખો અને ધીરે ધીરે આનંદ લો.
 
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
સામ-સામેઃ બેડ પર એકબીજાની સામ-સામે સૂઈ જાવ. સેક્સ દરમિયાન આંખમાં આખ પોરવેલી રાખો.
 
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
રોકસ્ટારઃ સામાન્ય દિવસોની જેમજ આમાં પણ પણ પાર્ટનરે ધુરા સંભાળવાની છે. સેક્સ દરમિયાન બન્ને એક બીજાને જકડીને પકડેલા રાખો અને સાથે સાથે મૂવ કરો. આ પોઝિશનમાં પુરુષ છેક સુધી પેનિસ પ્રવેશ નથી કરાવી શકતા પણ આવામાં સેક્સ લાંબું ચાલશે.
 
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
ફીમેલ ઓન ટોપઃ દરેક સમયે મેલ પાર્ટનર જ ઉપર ન રહે, ક્યારેક ક્યારેક ગર્લને પણ ઉપર હોવું જોઈએ. સ્પીડ પહેલા ધીમી રાખો પછી વધારો..
 
Photo - આ રીતે બેડ પર રમો લાંબી ઈનિંગ્સ
લેપ સાથે સૂઈનેઃ મેલ પાર્ટનલ આરામદાયક ચેર પર બેસે, આરામ માટે ઘુંટણની વચ્ચે તકીયો મૂકી શકાય છે. ફીમેલ પાર્ટનર પુરુષની જાંઘ પર સૂઈ જાય અને પોતાના પગ મેલના ઘભા તરફ રાખે.
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment