Wednesday, 20 January 2016

પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?

Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
પુરુષો સવારમાં ઉઠે ત્યારે જ તેમને સેક્સ કરવાની ઈચ્છા થાય છે. તેનાથી વિરૂદ્ધ મહિલાઓને વહેલી સવારે ઊંઘવાની મજા આવે છે. આવું કેમ થાય છે તે સવાલનો જવાબ આખરે મળી ગયો છે. પુરુષોને સેક્સની ઈચ્છા તેમના શરીરમાં થતાં ટેસ્ટોસ્ટેરોનના સ્રાવ પર નિર્ભર હોય છે. આગળ ક્લિક કરો અને જાણો શું છે દિવસના જુદાજુદા સમય અને ટેસ્ટોસ્ટેરોનનું કનેક્શન.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે પાંચ વાગ્યે: પુરુષ ઉઠ્યો પણ ન હોય તે પહેલા જ આ સમયે તેના ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ દિવસના અન્ય સમય કરતાં ઘણું વધારે હોય છે. રિસર્ચ અનુસાર, આ સમયે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 25 થી 50 ટકા વધારે હોય છે. ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન પિટ્યૂટરી ગ્રંથીમાં થતું હોય છે. જે રાતભર કામ કરતી રહે છે, જેના કારણે સવારે આ સ્ત્રાવ ભેગો થાય છે અને તેનાથી પુરુષની જાતિય ઈચ્છા વધી જાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે છ વાગ્યે: જો રાત્રે સારી અને ગાઢ ઊંઘ આવી હોય તો આ સમયે સેક્સ કરવાની પુરુષોની ઈચ્છા ઘણી જ વધી જાય છે. રિસર્ચ દર્શાવે છે કે પુરુષને જેટલી સારી ઊંઘ આવે તેટલું જ તેનામાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. અમેરિકન મેડિકલ અસોસિયેશનના જણાવ્યા અનુસાર, જો પુરુષ પાંચ કલાક સારી ઊંઘ ખેંચી લે તો તેની જાતિય ઈચ્છાને વધારતું ટેસ્ટોસ્ટેરોન 15 ટકા વધી જાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે સાત વાગ્યે: પુરુષો જાગે છે ત્યારે તેમના સેક્સ હોર્મોન્સનું પ્રમાણ ટોચ પર હોય છે, જ્યારે મહિલાઓનું સૌથી નીચું. પુરુષો અને મહિસાઓમાં સેક્સ હોર્મોન્સમાં વધારો થવાનો સમયગાળો ઊંધો હોય છે. મહિલાઓના હોર્મોનમાં થતો વધારો તેમની માસિક સાયકલ પર નિર્ભર હોય છે. તેના મધ્યાંતરે તેમનામાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ 30 ગણું વધી જાય છે.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે આઠ વાગ્યે: દિવસની શરૂઆત કરવાના આ સમયે પુરુષ અને સ્ત્રીના સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થાય છે. જેથી સેક્સ હોર્મોન્સની અસર મંદ પડવા લાગે છે. જેમ-જેમ દિવસ પસાર થતો રહે છે તેમતેમ પુરુષના શરીરમાં સ્ટેડિલી ટેસ્ટોસ્ટેરોન બનતું રહે છે. આ હોર્મોન મસલ ગ્રો અને સ્પર્મ પ્રોડક્શનમાં પણ ઉપયોગી છે. દરેક 90 મિનિટે તેના સ્તરમાં વધારો-ઘટાડો થાય છે, જેનો આધાર શરીરની ઈન-બિલ્ટ ક્લોક પર છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
બપોરે બાર વાગ્યે: ઓફિસમાં જો કોઈ આકર્ષક કલીગ ફરતી હોય તો પુરુષ તેને જોઈને આકર્ષાય છે. પરંતુ આ તેના હોર્મોન્સ નહીં, પરંતુ નર્વસ સિસ્ટમને આભારી છે. કોઈ આકર્ષક સ્ત્રીને જોઈ પુરુષના મગજમાં ચોક્કસ પ્રકારના હોર્મોન્સ પેદા થાય છે, જેના કારણે તેના ગુપ્તાંગમાં રક્તનો પ્રવાહ વધે છે.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
બપોરે એક વાગ્યે: લંચના સમયે જો કોઈ પુરુષ આકર્ષક સ્ત્રીને જોઈ લે તો તે ઉત્તેજીત થઈ જાય છે. પરંતુ સ્ત્રીઓમાં આવું થવાના ચાન્સ ઓછા હોય છે. ઉલ્ટાનું રિસર્ચ તો એવું જણાવે છે કે સ્ત્રીના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં ત્યારે જ શક્યત: વધારો થાય છે જ્યારે તે પોતાના પાર્ટનર સાથે હોય.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સાંજે છ વાગ્યે: ઓફિસ પૂરી થવાના સમયે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ડાઉન થવાની શરૂઆત થાય છે, જ્યારે સ્ત્રીઓનું ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે છે. મતલબ કે, આ સમયે પુરુષોને સેક્સ કરવાની ખાસ ઈચ્છા નથી થતી, જ્યારે સ્ત્રીઓમાં તેનાથી ઉલ્ટું થાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સાંજે સાત વાગ્યે: આખા દિવસના સ્ટ્રેસ બાદ સાંજે સાત વાગ્યે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ડાઉન હોય છે. જોકે, મ્યુઝિક સાંભળવાથી તેના લેવલ પર સીધી અસર થાય છે. રિસર્ચ એવું કહે છે કે, મ્યૂઝિકથી સ્ત્રી રિલેક્સ થાય છે, અને તેની જાતિય ઈચ્છા વધે છે. પરંતુ પુરુષોમાં તેની ઊંધી અસર થાય છે અને તેના ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સાંજે આઠ વાગ્યે: ટીવી પર જો કોઈ રસપ્રદ મેચ ચાલતી હોય તો, તેનું રિઝલ્ટ પણ પુરુષના ટેસ્ટોસ્ટેરોન લેવલ પર અસર કરી શકે છે. રિસર્ચ અનુસાર જો પોતે જે ટીમને સપોર્ટ કરતા હોય તે જીતે તો પુરુષોના ટેસ્ટોસ્ટેરોનું લેવલ 20 ટકા વધી જાય છે. પરંતુ મહિલાઓ સ્પોર્ટ્સ જુએ તેના કરતાં રમે તો તેમના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં વધારો થાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
રાત્રે નવ વાગ્યે: આ સમયે પુરુષનું ટેસ્ટોસ્ટેરોન લેવલ આખા દિવસના સૌથી નીચા સ્તરે આવી ગયું હોય છે. પરંતુ મહિલાઓમાં આ સમયે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ સૌથી ઊંચું હોય છે.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
રાત્રે દસ વાગ્યે: આ સમયે પુરુષના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ભલે નીચું હોય, પરંતુ તેઓ સેક્સ માટે તૈયાર હોય છે. કારણકે, સ્ત્રીઓની સરખામણીએ તેમનું ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ હોય છે. આ સમયે જો જાતિય સંબંધ બંધાય અને જો સ્ત્રીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય તો તેનું ક્લાઈમેક્સ ઓછું અસરકારક હોય છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?

Photo - જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?
તમારો પાર્ટનર તમને લવ કરે છે એવું તમે માનતા હશો પણ તે તમારી પાછળ કેટલો રોમેન્ટિક છે તેવું જાણવાનો પ્રયાસ કર્યો છે. માત્ર આ 5 સવાલના જવાબ આપો અને તેનું જે નિસ્કર્ષ આવે તેના પરથી ખ્યાલ આવી જશે કે તમારી રિલેશનશીપ કેટલી રોમેન્ટિક છે..
 
 
 
Photo - જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?
તમે તમારા પાર્ટનરને બીચ પર વોક લેવા જવાનું કહો તો તે આમાંથી કેવી રીતે રિએક્ટ કરે છે?


A. તે તમારી સામે એ રીતે જુએ કે જેમાં તેની નજર કહેતી હોય કે આમ કહેવા માટે હું તને પ્રેમ કરું છું અને તે તમારી સાથે બીચ પર આવે.
B. ના, બીચ ચોખ્ખો નથી અને તેને ટીવી પર શો જોવો છે અથવા એક રોમેન્ટિક ડિનર પર જવું છે.
C. તું જે ઇચ્છે તે, જો તારે બીચ પર જવું હોય તો હું તારી સાથે આવીશ.
D. વાત જ ના કરીશ.
 
 
 
Photo - જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?
શું તે તમારા બર્થ ડે કે એનિવર્સરી પર સો ગુલાબનું બૂકે આપે છે?

A. હા, અને આગળના દિવસે ઓર્કિડ્સ પણ આપે છે. તેને ખબર છે કે મને ફૂલ કેટલા ગમે છે.
B. ના, એને લાગે છે ફૂલ તો કરતાં બીજું સારું છે. તે આ ગોલ્ડ કે સિલ્વર રિંગ અથવા ડિનર માટે રૂપિયા સેવ કરશે.
C. તને ગમે છે એટલે લાવી દઉં પણ 100 ગુલાબ નહીં.
D. તેને લાગે છે ફૂલ પૈસાનો બગાડ છે.
 
 
Photo - જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?
તમે અને તમારા પાર્ટનર ડેટ પર છો, તમે શું પહેરશો?

A. હું મારું સેક્સીએસ્ટ આઉટફિટ પહેરીશ. તેને ગમે તેવા કપડાં પહેરીશ. 
B. હું કશુંક એવું પહેરીશ કે જેમાં હું કમ્ફર્ટેબલ રહું. 
C. કંઈ પણ પહેરીશ એનો કોઈ ફરક નથી પડતો. તે મને પ્રેમ કરે જ છે. 
D. હું ડેટ કેન્સલ કરીશ. મને તેની સાથે વધારે બહાર જવું ગમતું નથી.
 
 
Photo - જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?
તમારા પાર્ટનરના મતે એક 'પરફેક્ટ ડેટ' શું હોય શકે? 

A. તે જ પ્લાન બનાવે છે. અમે યોટ પર ફ્લાવર્સ, કેન્ડલ લાઇટ ડિનર લઇએ છીએ. પાછળ લાઇવ
મ્યુઝિક વાગતું હોય અને અમે તેના પર ડાન્સ કરીએ છીએ. 
B. એક સરસ ડિનર અને પછી મૂવી. 
C. નજીકના પિત્ઝા કે બર્ગર જોઇન્ટ પરથી ફૂડ લઇને ઘરે જઇને બને તેટલો સમય તમારી સાથે પસાર કરે. 
D. તેને લાગે છે કે કોઇ જ ડેટ ક્યારેય પરફેક્ટ ન હોઇ શકે.
 
 
Photo - જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?
તેણે તમારા માટે ક્યારેય કવિતા કે ગીત લખ્યા છે? 

A. હા, તે કાયમ આવું કરે છે. 
B. કોઇક વાર તે મારા માટે સરસ સોંગ ગાઇને મને ડેડિકેટ કરે છે. 
C. ના, પણ તે મારા માટે સારી વાતો કરે છે. 
D. ના, ક્યારેય નહીં.
 
 
Photo - જાણો, પાર્ટનર ડાઈ હાર્ટ રોમેન્ટિક છે કે નહી?
તમારો સ્કોર 

તે ડાઈ હાર્ડ રોમેન્ટિક છે: જો તમે મેક્સિમમ A નંબર્સ મેળવ્યા હોય તો તમારો પાર્ટનર ડાઈ હાર્ડ રોમેન્ટિક છે. તે તમારા પ્રેમમાં ગળાડૂબ છે અને તમારી ખૂબ કાળજી રાખે છે. 
તમારો પાર્ટનર પ્રેક્ટિકલ છે: જો તમારા જવાબમાં મોટા ભાગે ‌‌B જ આવ્યા હોય તો તમારો પાર્ટનર એવો છે કે જે તમારી કેર કરે છે, પરંતુ તે ખૂબ જ પ્રેક્ટિકલ છે. તેને તમને ફ્લાવર્સ આપવાના બદલે તમારી સાથે ડિનર પાછળ રૂપિયા સ્પેન્ડ કરવાનું ગમશે. 
પ્રેમ એટલે ફક્ત રોમાન્સ નહીં: જો તમારા જવાબોમાં મોટા ભાગે C હોય તો તમારો પાર્ટનર તમને હેપ્પી રાખવા માગે છે. જો તમે રોમેન્ટિક હોય તો તમારે ફક્ત રોમાન્સનું એલિમેન્ટ વધે એવી કોશિશ કરવી જોઈએ. 
રોમેન્ટિક? એટલે શું? જો તમારા લગભગ બધા જ જવાબ D હોય તો અમે સવાલ પૂછીએ છીએ કે, શું તમે ખરેખર આ રિલેશનશિપમાં માનો છો/ તમારા પાર્ટનરને તમારામાં ઇન્ટરેસ્ટ હોય એમ લાગતું નથી.
 
 
 
 
 
 

Sunday, 13 December 2015

કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ

Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
સેક્સને લઈને લોકોના મનમાં અનેક ગેરસમજ હોય છે. ક્યારેક તેના કારણે સેક્સનો આનંદ લેવામાં પણ સમસ્યા ઉભી થાય છે. ચાલો દુર કરીએ આવા કન્ફ્યુઝન જેથી આપ સમજદારીપૂર્વક સેક્સ માણી શકો.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
સાઈઝથી નથી પડતો કોઈ ફરક: તમે તમારા મનમાંથી એ ભ્રમ કાઢી નાખો કે સાઈઝથી કોઈ ફરક પડે છે. સાઈઝ કોઈ મુદ્દો જ નથી. સૌથી વધુ જરૂરી છે પાર્ટનરની ફિલિંગ્સનો ખ્યાલ રાખવો. તેનાથી ઈન્ટરકોર્સનું ડ્યૂરેશન વધે છે અને સાથે જ તેનો આનંદ પણ વધારે આવે છે.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
ઓરલ સેક્સ જરા સંભાળીને: ઓરલ સેક્સથી જાતિય રોગોનો ચેપ લાગવાની સંભાવના રહે છે. જો મોઢા કે ગળામાં કોઈ ઘા હોય અથવા કોઈ ખુલ્લો ઘા હોય તો તેનાથી આ બીમારી ફેલાઈ શકે છે.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પૂલ-આઉટ નથી સેફ: સેક્સ દરમિયાન પુરૂષોના સ્પર્મ આંશિક માત્રામાં બહાર નીકળતા રહે છે. કેટલીકવાર તો તેની જાણ પણ નથી થતી. સ્પર્મનું આ પ્રમાણ તમારી પાર્ટનરને પ્રેગનેન્ટ કરવા કાફી છે. માટે જરૂરી છે કે તમે સુરક્ષિત સેક્સ કરો અને પૂલ-આઉટ જેવી મેથડમાં ન પડો.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પુરૂષોના મગજમાં હંમેશા સેક્સ: લોકો માને છે કે પુરૂષને દર સાત સેકન્ડે સેક્સના વિચાર આવે છે. પરંતુ, ખરેખર આવું કંઈ નથી હોતું. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, માત્ર 15 ટકા પુરૂષો જ આખો દિવસ સેક્સ અંગે વિચારે છે. લગભગ અડધો અડધ પુરૂષો માત્ર કેટલાક દિવસ અને 4 ટકા મહિનામાં એકવાર પણ સેક્સ અંગે નથી વિચારતા. સેક્સ અંગે વિચારવામાં મહિલાઓ પણ આગળ છે. 19 ટકા મહિલાઓ રોજ સેક્સ અંગે વિચારે છે જ્યારે 67 ટકા સપ્તાહમાં અને 14 ટકા મહિલા મહિનામાં એકવાર સેક્સ અંગે વિચારે છે.
 
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પુરૂષો હંમેશા રહે છે તૈયાર: એવો ભ્રમ છે કે પુરૂષો સેક્સ માટે હંમેશા તૈયાર રહે છે પરંતુ એવું નથી. પુરૂષને પણ થાક લાગે છે. તણાવને કારણે મૂડ ન હોવાથી પણ તેઓ સેક્સથી દૂર રહી શકે છે. માટે પુરૂષો સેક્સ માટે દરેક સમયે તૈયાર જ હોય છે તેવું નતી હોતું. જોકે, તેનો મતલબ એમ પણ નથી કે તેમને સેક્સમાં રૂચી નથી હોતી.
 
 
 
 
 
 
 

આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...

Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
પુરૂષો માટે મહિલા એક રહસ્ય રહી છે. મોટાભાગના પુરૂષો માટે તો આ રહસ્ય બેડરૂમમાં પણ યથાવત રહે છે. તેની અસર એ થાય છે કે ન તો મહિલા પાર્ટનર ખુશ થઈ શકે છે કે ન તો પુરૂષ પોતાના મહત્વપૂર્ણ સમયનો ફાયદો લઈ શકે છે. આ જ વિચારીને અમે આપના માટે લાવ્યા છીએ કેટલીક એક્સપર્ટ ટીપ્સ જેનાથી આપને મદદ મળશે કે એક મહિલા લવ મેકિંગ દરમિયાન તમારી પાસેથી શું ઈચ્છે છે. આગળ ક્લિક કરો અને વાંચો ખાસ પાંચ સંકેત....
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
તેના હાથથી લગાવો અંદાજો: જો તે તમને પોતાની બાહોમાં કસવાની જગ્યાએ તેના હાથ તમારી છાતીને અડાડી રાખે એટલે કે તમને દુર રાખે તો સમજી લેવું કે કંઈક ગડબડ છે. જો તે બેડ ટાઈમ દરમિયાન મોટાભાગે પોતાના હાથ પર કંટ્રોલ રાખતી હોય, જબરજસ્તી તમારાથી દુર રાખતી હોય તો તેનો મતલબ છે કે હાલ તે એટલું વાઈલ્ડ એન્ડ હૉટ ફીલ નથી કરી રહી જેટલું આપ કરી રહ્યા છો.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
જોરથી શ્વાસ લે તો: આ એક એવી વસ્તુ છે જેને લઈને બનાવટ નથી કરી શકાતી. એટલે કે, તમારી પાર્ટનર જો બેડ ટાઈમ દરમિયાન લાંબા શ્વાસ લે તો સમજી લો કે તે એક્સાઈટેડ છે. કોઈ મહિલા કે પુરૂષ પોતાના શ્વાસને વગર ઉત્તેજનાએ લાઉડ કે ફાસ્ટ ન કરી શકે. જો તે ઉત્તેજનાભર્યા અવાજ કાઢે તો સમજી લેવું કે બાજી તમારા હાથમાં છે અને તે પુરેપુરી મૂડમાં છે.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
પગની આંગળીઓ અને..: જો તમારી પાર્ટનર પગની આંગળીને વાંરવાર વાળી રહી હોય અથવા તમને ગ્રેબ કરવા ચાહતી હોય કે પછી એવી કોઈ હીન્ટ આપી રહી હોય તો સમજી લો કે તેના મનમાં તમારી નજીક આવવાની ઈચ્છા ચરમ પર છે. જો તમને મિક્સ્ડ સિગ્નલ મળી રહ્યા હોય તો શક્ય છે કે તે તમારા તરફથી પહેલ થાય તેવું ઈચ્છતી હોય. આવું હોય તો આપ તેને નજીક લાવી ફોરપ્લેની કોશીશ કરો.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
તેના હિપ્સની ભાષા ઓળખો: તમે એક સારા પ્રેમી ત્યારે જ બની શકો જ્યારે તમારી પાર્ટનરના શરીરની ભાષા તમે સજી શકો. જો તમે નોટિસ કરો કે બેડ પર તેના મૂવ્સ તમારા મૂવ્સ સાથે મેચ કરી રહ્યા છે તો તેનો અર્થ છે કે તે પણ લવમેકિંગમાં બરાબરની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ, જો આમ ન થતું હોય તો સમજવાની કોશીશ કરો કે તે શું ચાહે છે, ડિફરન્ટ અપ્રોચ અપનાવો. કંઈક નવું ફોરપ્લે ટ્રાય કરો.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
છેલ્લી ક્ષણોમાં: ઈન્ટરકોર્સ દરમિયાન દરેક મહિલાની અલગ-અલગ બોડી લેંગ્વેજ હોઈ શકે છે. માટે જરૂરી નથી કે જે મહિલા એક પર ફીટ બેસે બીજી પણ ત્યાં જ ફીટ થાય. તેના ચહેરા પર ભાવ તો આ પ્રસંગે જ વાંચો જ સાથે જ એ પણ નોટિસ કરો કે તેની બોડી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે કે નહીં. જો એવું કંઈ થતું લાગે કે જેનાથી તે ખુશ ન લાગતી હોય તો તેનો મતલબ છે કે તમારાથી કંઈક ચૂક થઈ રહી છે. અને હા, ઈશારાથી વાત ન બને તો તમે એકબીજાને પુછીને પણ પસંદ-નાપસંદ જાણી શકો છો.
 
 
 
 
 
 
 

અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન

Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
છોકરો હોય કે છોકરી, લગ્ન જીવનનો એક તબક્કો છે જેને લઈને બંને ઉત્સાહિત તેમજ ચિંતિત રહે છે. ભારતમાં જ્યાં લગ્ન પારિવારિક મુદ્દો છે, અને પરિવારજનો જ મોટાભાગે લગ્ન નક્કી કરતા હોય છે, ત્યારે ટૂંકા પરિચયમાં કોઈની સાથે જીવનભરના સંબંધમાં બંધાવું ઘણીવાર અઘરૂં થઈ જતું હોય છે. યંગ જનરેશનમાં પણ અરેન્જ મેરેજને સેફ માનનારો એક મોટો વર્ગ છે. અરેન્જ મેરેજમાં ટૂંકી મુલાકાતમાં જ તમારે મોટો નિર્ણય લઈ લેવાનો હોય છે. ત્યારે છોકરા-છોકરી બંને વચ્ચે કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરવી ખાસ્સી મહત્વની બની જાય છે.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
સૌથી પહેલો મુદ્દો હોય છે ભણતરનો. આજના હરિફાઈના જમાનામાં ભણતર ખાસ્સું મહત્વ ધરાવે છે. અરેન્જ મેરેજમાં મોટાભાગે લોકો આ અંગેની વાત છૂપાવે છે અને ક્યારેક તો ખોટું પણ બોલી નાખે છે. મહત્વનું છે કે, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જો મોટું અંતર હોય તો બંને પાત્રો વચ્ચે તેને લઈને સમસ્યા થઈ શકે છે. તેવામાં જો આ અંગે સાચી માહિતી મેળવ્યા વગર જ તમે વિવાહના બંધનમાં બંધાઈ જાઓ તો તે બંધન તમારા માટે ગૂંગણામળ ભર્યું બની શકે છે.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
બંનેની ચોઈસ: તમારા બંનેની પસંદ-નાપસંદ, ખાન-પાનની આદતો જેવી વસ્તુ પણ ઘણી મહત્વની છે. તેના કારણે જ તમારૂં બોન્ડિંગ સ્ટ્રોંગ બને છે. તેવી જ રીતે, તમારા શોખ પણ એકબીજા સાથે મેળ ખાય તે જરૂરી છે. તમને ક્લાસિકલ મ્યુઝિકનો શોખ હોય, અને તેને તેમાં જરાય રસ ન પડે તો તમારી વચ્ચે એક અંતર ઉભું થઈ શકે છે. માટે, બહેતર છે કે તમે એકબીજાના શોખને પહેલાથી જ જાણી લો.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
હા, એક અપવાદ ચોક્કસ છે કે જો તમે તમારી પસંદ છોડીને તેની પસંદ અપનાવી લો, કે પછી બંનેના સ્વભાવમાં જ સમતૂલન સાધી લેવાનો ગુણ હોય તો તમારૂં લગનગાડું સારી રીતે ચાલશે. માટે જ, લગ્ન પહેલા પોતાને સમજ્યા બાદ સાથઈની પસંદ-નાપસંદનું આકલન પણ ચોક્કસ કરો. વળી, અર્બન લાઈફસ્ટાઈલમાં ફ્રેન્ડસનું સર્કલ મોટું હોય તો તમારે તમારા ફ્રેન્ડ્સ પછી ભલે તે છોકરી હોય કે છોકરો તે અંગે કંઈપણ છૂપાવવું ન જોઈએ. કારણકે, તમને ભલે આ વાત સામાન્ય લાગે, પરંતુ દરેક કિસ્સામાં તે સામાન્ય નથી હોતી.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
લગ્ન પહેલા સામેવાળા પાત્રને તેને નોકરી કરવામાં કે કોઈ ક્ષેત્રમાં આગળ વધવામાં રસ છે કે નહીં તે પણ ખાસ પૂછી લેવું જોઈએ. લ્ગનના પ્રેશરમાં કેટલીક છોકરીઓ નોકરી છોડી દે છે, પરંતુ લગ્ન બાદ તે તેમ નથી કરી શકતી. તેવામાં પતિ-પત્ની અને સાસરિયા વચ્ચે મનભેદ થઈ શકે છે. વળી, છોકરીને જો તમામ લાયકાત હોવા છતાં નોકરી ન કરવા દેવાય તો પણ તે અંદરખાને પરેશાન રહ્યા કરે છે. માટે જ, લગ્ન પહેલા તો આ મુદ્દો તમારે સ્પષ્ટ કરી જ લેવો જોઈએ.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
આમ તો, લગ્ન પહેલા લેણ-દેણની વાત કરવી કે ફાઈનાન્શિયલ કન્ડિશન અંગે પૂછવું સારૂં નથી લાગતું. પરંતુ શક્ય છે કે પોતાના થનારા પતિનું ફાઈનાન્શિય સ્ટેટસ જાણવાની કોઈ છોકરીને સ્વાભાવિક ઈચ્છા હોય. કારણકે, નાણાંકીય જવાબદારી મોટાભાગે પુરુષોને જ નીભાવવાની હોય છે. જો છોકરી નોકરી કરતી હોય તો બંને પાત્રોએ એકબીજાના પગાર પણ જાણી લેવો જોઈએ. જેથી સાથે મળીને ફ્યૂચર પ્લાન કરી શકાય.
 
 
 
 
 
 
 

'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ

Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
બેડમાં તમારું પરફોર્મન્સ તમારા પાર્ટનરની હોટનેસ પર નહિ પણ તમારા ટમીમાં શું પડ્યું છે તેના પર વધારે આધારિત હોય છે. અનેક રીસર્ચ અને સ્ટડીઝમાં જાણવા મળ્યું છે કે ફૂડની તમારા સેક્સ્યુઅલ પરફોર્મન્સ પર સીધી અસર પડતી હોય છે અને અમુક પ્રકારના ફૂડથી તમારી સેક્સલાઈફ પર ઘણી પોઝિટિવ અસરો પડી શકે. અહીં અમે એવા સુપરફૂડ્સનું લિસ્ટ આપ્યું છે જે તમે બેટર સેક્સ માટે ટ્રાય કરી શકો.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Strawberries : સ્ટ્રોબેરીઝ દેખાવમાં તો સેક્સી ફળ છે જ પણ તેના કારણે તમારી સેક્સલાઈફમાં પણ સુધારો થઈ શકે છે. સ્ટ્રોબેરીમાં ભરપૂર વિટામિન સી હોય છે જે તમારા સેક્સની ઈચ્છાને અને તાકાતને વધારે છે. સ્ટ્રોબેરીને નેચરલ વાયગ્રા પણ કહેવામાં આવે છે કેમકે તેમાં એવાં તત્વો હોય છે જે તમારી નસોને રીલેક્સ કરે છે અને તમારું બ્લડ સર્કયુલેશન વધારે છે.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Dark Chocolate: ડિઝાયર્સને હંમેશાં ડાર્ક માનવામાં આવે છે અને ડાર્ક ચોકલેટ તે સાબિત કરે છે! કોઈ પેશનેટ સેક્સ માણ્યા પછી શરીરમાં એન્ડોર્ફિન્સ રીલીઝ થતાં હોય છે. ડાર્ક ચોકલેટમાં Phenylethylaminea નામનું એક તત્વ હોય છે જે શરીરમાં એન્ડોર્ફિન રીલીઝ કરે છે એટલે ઘણીવાર તો ડાર્ક ચોકલેટ ખાવાથી સેક્સ માણ્યા જેવો જ આનંદ મળતો હોય છે. એક સંશોધનનાં પરિણામો મુજબ ડાર્ક ચોકલેટને લીધે બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ વધે છે.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Oats: જો બેટર ઓર્ગેઝમ મેળવવાની ઈચ્છા હોય તો ઓટમીલ્સ ખાઓ! ઓટમીલને કારણે શરીરમાં ટેસ્ટોટેરોન ‌વધે છે અને ટેસ્ટોટેરોન એ એવું તત્વ છે જેના કારણે વ્યક્તિ ઓર્ગેઝમ મેળવી શકે છે.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Walnuts : રોમન લોકો નવદંપતિ ઉપર અખરોટ વરસાવતાં. તેમનું માનવું હતું કે અખરોટને કારણે વ્યક્તિની પ્રજનન શક્તિમાં વધારો થાય છે અને તેને ગુડલક પણ માનવામાં આવતું. અખરોટમાં મોનાઉનસ્ટ્રેટેડ ફેટ્સ હોય છે જેના કારણે કોલેસ્ટ્રોલ વધે છે અને સેક્સ હોર્મોન્સ મોટાભાગે કોલ્સ્ટ્રોલ પર જ આધારિત હોય છે.
 
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Red wine: રેડ વાઈનમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જેના કારણે લોહીમાં નાઈટ્રિક એસિડનું પ્રમાણ વધે છે અને તમારી નસોને રીલેક્સ કરે છે, બ્લડ-સર્ક્યુલેશન વધે છે. આના કારણે તમારા ગુપ્તાંગો સુધી વધુ લોહી પહોંચે છે અને તમે વધુ સારું ઈરેક્શન મેળવી શકો છો. પરંતુ વધુ પડતું વાઈન ના પીવાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે નહિતો તમે ઊંઘી જશો અને સેક્સ એક્ટ થઈ નહિ શકે. સેક્સ પહેલાં એક કે બે ગ્લાસ રેડ વાઈન પીવાથી તમે સેક્સ મેરાથોન માટે તૈયાર થઈ જશો!
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Sweet potatoes: શક્કરીયા એક એવું શાક છે જેમાં બીટા-કેરોટીન નામનું તત્વ સૌથી વધુ મળે છે. શરીરમાં બીટા-કેરોટીનમાંથી વિટામિન એ બનતું હોય છે અને જેના કારણે વજાઈના અને યુટેરસને હેલ્ધી બનાવે છે જેના કારણે તમારી સેક્સ ડ્રાઈવ સુધરે છે.
 
 
 
 
 
 
 
 

5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ

Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
વજન ઉતારવા માટે તમે ઘણાં બધા નુસ્ખા અપનાવ્યા હશે, રિઝલ્ટ ન મળવા ના કારણે તમે ઘણાં ડાયટ ચાર્ટને પણ ફગાવી દીધા હશે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
રોજ એક્સર્સાઈઝ કરવાથી વજનમાં ઘટાડો તો કરી શકાય છે પણ વજનના વધવા ઘટવા પર ખાન-પાન પણ મહ્તવની ભૂમિકા ભજવે છે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
હવે તમે 5 મિનિટમાં તૈયાર થઈ જાય તેવી સિમ્પલ હેલ્થી જ્યુસનો ટ્રાય કરો જેનાથી તમારા શરીરની વધારાની કેલરી બાળી શકાશે. અને તમારું વજન પણ ચોક્કસ ઘટશે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
વજન ઘટાડવા માટેનું જ્યુસ તૈયાર કરવા માટે 60 ગ્રામ ધાણા (પેસ્ટ), 1 લીંબુ અને 4 ગ્લાસ પાણી લો.
 
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
એક વાસણમાં લીંબુ નીચવો, તેમાં ધાણાની પેસ્ટ નાખો, હવે તેમાં પાણી નાખીને મિશ્રણને બરાબર હલાવો. લો તમારું જ્યુસ તૈયાર.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
આ જ્યુસને ખાલી પેટે 5 દિવસ સુધી લો, લીલા ધાણા પાચન શક્તિને વધારે છે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા પણ વધારે છે. તે લોહીની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. લીંબુ હાઈ બ્લડ પ્રેસરને કંટ્રોલમાં રાખે છે
 
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
આ જ્યુસને 5 દિવસ ખાલી પેટે પીવાથી તમારું વજન લગભગ 5 કિલો ઉતરી જશે.