Sunday 13 December 2015

5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ

Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
વજન ઉતારવા માટે તમે ઘણાં બધા નુસ્ખા અપનાવ્યા હશે, રિઝલ્ટ ન મળવા ના કારણે તમે ઘણાં ડાયટ ચાર્ટને પણ ફગાવી દીધા હશે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
રોજ એક્સર્સાઈઝ કરવાથી વજનમાં ઘટાડો તો કરી શકાય છે પણ વજનના વધવા ઘટવા પર ખાન-પાન પણ મહ્તવની ભૂમિકા ભજવે છે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
હવે તમે 5 મિનિટમાં તૈયાર થઈ જાય તેવી સિમ્પલ હેલ્થી જ્યુસનો ટ્રાય કરો જેનાથી તમારા શરીરની વધારાની કેલરી બાળી શકાશે. અને તમારું વજન પણ ચોક્કસ ઘટશે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
વજન ઘટાડવા માટેનું જ્યુસ તૈયાર કરવા માટે 60 ગ્રામ ધાણા (પેસ્ટ), 1 લીંબુ અને 4 ગ્લાસ પાણી લો.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
એક વાસણમાં લીંબુ નીચવો, તેમાં ધાણાની પેસ્ટ નાખો, હવે તેમાં પાણી નાખીને મિશ્રણને બરાબર હલાવો. લો તમારું જ્યુસ તૈયાર.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
આ જ્યુસને ખાલી પેટે 5 દિવસ સુધી લો, લીલા ધાણા પાચન શક્તિને વધારે છે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા પણ વધારે છે. તે લોહીની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. લીંબુ હાઈ બ્લડ પ્રેસરને કંટ્રોલમાં રાખે છે
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
આ જ્યુસને 5 દિવસ ખાલી પેટે પીવાથી તમારું વજન લગભગ 5 કિલો ઉતરી જશે.
 
No comments:

Post a Comment