Sunday 13 December 2015

કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ

Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
સેક્સને લઈને લોકોના મનમાં અનેક ગેરસમજ હોય છે. ક્યારેક તેના કારણે સેક્સનો આનંદ લેવામાં પણ સમસ્યા ઉભી થાય છે. ચાલો દુર કરીએ આવા કન્ફ્યુઝન જેથી આપ સમજદારીપૂર્વક સેક્સ માણી શકો.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
સાઈઝથી નથી પડતો કોઈ ફરક: તમે તમારા મનમાંથી એ ભ્રમ કાઢી નાખો કે સાઈઝથી કોઈ ફરક પડે છે. સાઈઝ કોઈ મુદ્દો જ નથી. સૌથી વધુ જરૂરી છે પાર્ટનરની ફિલિંગ્સનો ખ્યાલ રાખવો. તેનાથી ઈન્ટરકોર્સનું ડ્યૂરેશન વધે છે અને સાથે જ તેનો આનંદ પણ વધારે આવે છે.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
ઓરલ સેક્સ જરા સંભાળીને: ઓરલ સેક્સથી જાતિય રોગોનો ચેપ લાગવાની સંભાવના રહે છે. જો મોઢા કે ગળામાં કોઈ ઘા હોય અથવા કોઈ ખુલ્લો ઘા હોય તો તેનાથી આ બીમારી ફેલાઈ શકે છે.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પૂલ-આઉટ નથી સેફ: સેક્સ દરમિયાન પુરૂષોના સ્પર્મ આંશિક માત્રામાં બહાર નીકળતા રહે છે. કેટલીકવાર તો તેની જાણ પણ નથી થતી. સ્પર્મનું આ પ્રમાણ તમારી પાર્ટનરને પ્રેગનેન્ટ કરવા કાફી છે. માટે જરૂરી છે કે તમે સુરક્ષિત સેક્સ કરો અને પૂલ-આઉટ જેવી મેથડમાં ન પડો.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પુરૂષોના મગજમાં હંમેશા સેક્સ: લોકો માને છે કે પુરૂષને દર સાત સેકન્ડે સેક્સના વિચાર આવે છે. પરંતુ, ખરેખર આવું કંઈ નથી હોતું. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, માત્ર 15 ટકા પુરૂષો જ આખો દિવસ સેક્સ અંગે વિચારે છે. લગભગ અડધો અડધ પુરૂષો માત્ર કેટલાક દિવસ અને 4 ટકા મહિનામાં એકવાર પણ સેક્સ અંગે નથી વિચારતા. સેક્સ અંગે વિચારવામાં મહિલાઓ પણ આગળ છે. 19 ટકા મહિલાઓ રોજ સેક્સ અંગે વિચારે છે જ્યારે 67 ટકા સપ્તાહમાં અને 14 ટકા મહિલા મહિનામાં એકવાર સેક્સ અંગે વિચારે છે.
 
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પુરૂષો હંમેશા રહે છે તૈયાર: એવો ભ્રમ છે કે પુરૂષો સેક્સ માટે હંમેશા તૈયાર રહે છે પરંતુ એવું નથી. પુરૂષને પણ થાક લાગે છે. તણાવને કારણે મૂડ ન હોવાથી પણ તેઓ સેક્સથી દૂર રહી શકે છે. માટે પુરૂષો સેક્સ માટે દરેક સમયે તૈયાર જ હોય છે તેવું નતી હોતું. જોકે, તેનો મતલબ એમ પણ નથી કે તેમને સેક્સમાં રૂચી નથી હોતી.
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment