Sunday 13 December 2015

કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ

Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
સેક્સને લઈને લોકોના મનમાં અનેક ગેરસમજ હોય છે. ક્યારેક તેના કારણે સેક્સનો આનંદ લેવામાં પણ સમસ્યા ઉભી થાય છે. ચાલો દુર કરીએ આવા કન્ફ્યુઝન જેથી આપ સમજદારીપૂર્વક સેક્સ માણી શકો.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
સાઈઝથી નથી પડતો કોઈ ફરક: તમે તમારા મનમાંથી એ ભ્રમ કાઢી નાખો કે સાઈઝથી કોઈ ફરક પડે છે. સાઈઝ કોઈ મુદ્દો જ નથી. સૌથી વધુ જરૂરી છે પાર્ટનરની ફિલિંગ્સનો ખ્યાલ રાખવો. તેનાથી ઈન્ટરકોર્સનું ડ્યૂરેશન વધે છે અને સાથે જ તેનો આનંદ પણ વધારે આવે છે.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
ઓરલ સેક્સ જરા સંભાળીને: ઓરલ સેક્સથી જાતિય રોગોનો ચેપ લાગવાની સંભાવના રહે છે. જો મોઢા કે ગળામાં કોઈ ઘા હોય અથવા કોઈ ખુલ્લો ઘા હોય તો તેનાથી આ બીમારી ફેલાઈ શકે છે.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પૂલ-આઉટ નથી સેફ: સેક્સ દરમિયાન પુરૂષોના સ્પર્મ આંશિક માત્રામાં બહાર નીકળતા રહે છે. કેટલીકવાર તો તેની જાણ પણ નથી થતી. સ્પર્મનું આ પ્રમાણ તમારી પાર્ટનરને પ્રેગનેન્ટ કરવા કાફી છે. માટે જરૂરી છે કે તમે સુરક્ષિત સેક્સ કરો અને પૂલ-આઉટ જેવી મેથડમાં ન પડો.
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પુરૂષોના મગજમાં હંમેશા સેક્સ: લોકો માને છે કે પુરૂષને દર સાત સેકન્ડે સેક્સના વિચાર આવે છે. પરંતુ, ખરેખર આવું કંઈ નથી હોતું. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, માત્ર 15 ટકા પુરૂષો જ આખો દિવસ સેક્સ અંગે વિચારે છે. લગભગ અડધો અડધ પુરૂષો માત્ર કેટલાક દિવસ અને 4 ટકા મહિનામાં એકવાર પણ સેક્સ અંગે નથી વિચારતા. સેક્સ અંગે વિચારવામાં મહિલાઓ પણ આગળ છે. 19 ટકા મહિલાઓ રોજ સેક્સ અંગે વિચારે છે જ્યારે 67 ટકા સપ્તાહમાં અને 14 ટકા મહિલા મહિનામાં એકવાર સેક્સ અંગે વિચારે છે.
 
 
Photo - કઈ રીતે કરશો સ્માર્ટ સેક્સ
પુરૂષો હંમેશા રહે છે તૈયાર: એવો ભ્રમ છે કે પુરૂષો સેક્સ માટે હંમેશા તૈયાર રહે છે પરંતુ એવું નથી. પુરૂષને પણ થાક લાગે છે. તણાવને કારણે મૂડ ન હોવાથી પણ તેઓ સેક્સથી દૂર રહી શકે છે. માટે પુરૂષો સેક્સ માટે દરેક સમયે તૈયાર જ હોય છે તેવું નતી હોતું. જોકે, તેનો મતલબ એમ પણ નથી કે તેમને સેક્સમાં રૂચી નથી હોતી.
 
 
 
 
 
 
 

આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...

Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
પુરૂષો માટે મહિલા એક રહસ્ય રહી છે. મોટાભાગના પુરૂષો માટે તો આ રહસ્ય બેડરૂમમાં પણ યથાવત રહે છે. તેની અસર એ થાય છે કે ન તો મહિલા પાર્ટનર ખુશ થઈ શકે છે કે ન તો પુરૂષ પોતાના મહત્વપૂર્ણ સમયનો ફાયદો લઈ શકે છે. આ જ વિચારીને અમે આપના માટે લાવ્યા છીએ કેટલીક એક્સપર્ટ ટીપ્સ જેનાથી આપને મદદ મળશે કે એક મહિલા લવ મેકિંગ દરમિયાન તમારી પાસેથી શું ઈચ્છે છે. આગળ ક્લિક કરો અને વાંચો ખાસ પાંચ સંકેત....
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
તેના હાથથી લગાવો અંદાજો: જો તે તમને પોતાની બાહોમાં કસવાની જગ્યાએ તેના હાથ તમારી છાતીને અડાડી રાખે એટલે કે તમને દુર રાખે તો સમજી લેવું કે કંઈક ગડબડ છે. જો તે બેડ ટાઈમ દરમિયાન મોટાભાગે પોતાના હાથ પર કંટ્રોલ રાખતી હોય, જબરજસ્તી તમારાથી દુર રાખતી હોય તો તેનો મતલબ છે કે હાલ તે એટલું વાઈલ્ડ એન્ડ હૉટ ફીલ નથી કરી રહી જેટલું આપ કરી રહ્યા છો.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
જોરથી શ્વાસ લે તો: આ એક એવી વસ્તુ છે જેને લઈને બનાવટ નથી કરી શકાતી. એટલે કે, તમારી પાર્ટનર જો બેડ ટાઈમ દરમિયાન લાંબા શ્વાસ લે તો સમજી લો કે તે એક્સાઈટેડ છે. કોઈ મહિલા કે પુરૂષ પોતાના શ્વાસને વગર ઉત્તેજનાએ લાઉડ કે ફાસ્ટ ન કરી શકે. જો તે ઉત્તેજનાભર્યા અવાજ કાઢે તો સમજી લેવું કે બાજી તમારા હાથમાં છે અને તે પુરેપુરી મૂડમાં છે.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
પગની આંગળીઓ અને..: જો તમારી પાર્ટનર પગની આંગળીને વાંરવાર વાળી રહી હોય અથવા તમને ગ્રેબ કરવા ચાહતી હોય કે પછી એવી કોઈ હીન્ટ આપી રહી હોય તો સમજી લો કે તેના મનમાં તમારી નજીક આવવાની ઈચ્છા ચરમ પર છે. જો તમને મિક્સ્ડ સિગ્નલ મળી રહ્યા હોય તો શક્ય છે કે તે તમારા તરફથી પહેલ થાય તેવું ઈચ્છતી હોય. આવું હોય તો આપ તેને નજીક લાવી ફોરપ્લેની કોશીશ કરો.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
તેના હિપ્સની ભાષા ઓળખો: તમે એક સારા પ્રેમી ત્યારે જ બની શકો જ્યારે તમારી પાર્ટનરના શરીરની ભાષા તમે સજી શકો. જો તમે નોટિસ કરો કે બેડ પર તેના મૂવ્સ તમારા મૂવ્સ સાથે મેચ કરી રહ્યા છે તો તેનો અર્થ છે કે તે પણ લવમેકિંગમાં બરાબરની ભૂમિકા ભજવી રહી છે. પરંતુ, જો આમ ન થતું હોય તો સમજવાની કોશીશ કરો કે તે શું ચાહે છે, ડિફરન્ટ અપ્રોચ અપનાવો. કંઈક નવું ફોરપ્લે ટ્રાય કરો.
 
Photo - આ પાંચ ઈશારાનો મતલબ, વધુ પ્રેમ...
છેલ્લી ક્ષણોમાં: ઈન્ટરકોર્સ દરમિયાન દરેક મહિલાની અલગ-અલગ બોડી લેંગ્વેજ હોઈ શકે છે. માટે જરૂરી નથી કે જે મહિલા એક પર ફીટ બેસે બીજી પણ ત્યાં જ ફીટ થાય. તેના ચહેરા પર ભાવ તો આ પ્રસંગે જ વાંચો જ સાથે જ એ પણ નોટિસ કરો કે તેની બોડી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે કે નહીં. જો એવું કંઈ થતું લાગે કે જેનાથી તે ખુશ ન લાગતી હોય તો તેનો મતલબ છે કે તમારાથી કંઈક ચૂક થઈ રહી છે. અને હા, ઈશારાથી વાત ન બને તો તમે એકબીજાને પુછીને પણ પસંદ-નાપસંદ જાણી શકો છો.
 
 
 
 
 
 
 

અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન

Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
છોકરો હોય કે છોકરી, લગ્ન જીવનનો એક તબક્કો છે જેને લઈને બંને ઉત્સાહિત તેમજ ચિંતિત રહે છે. ભારતમાં જ્યાં લગ્ન પારિવારિક મુદ્દો છે, અને પરિવારજનો જ મોટાભાગે લગ્ન નક્કી કરતા હોય છે, ત્યારે ટૂંકા પરિચયમાં કોઈની સાથે જીવનભરના સંબંધમાં બંધાવું ઘણીવાર અઘરૂં થઈ જતું હોય છે. યંગ જનરેશનમાં પણ અરેન્જ મેરેજને સેફ માનનારો એક મોટો વર્ગ છે. અરેન્જ મેરેજમાં ટૂંકી મુલાકાતમાં જ તમારે મોટો નિર્ણય લઈ લેવાનો હોય છે. ત્યારે છોકરા-છોકરી બંને વચ્ચે કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરવી ખાસ્સી મહત્વની બની જાય છે.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
સૌથી પહેલો મુદ્દો હોય છે ભણતરનો. આજના હરિફાઈના જમાનામાં ભણતર ખાસ્સું મહત્વ ધરાવે છે. અરેન્જ મેરેજમાં મોટાભાગે લોકો આ અંગેની વાત છૂપાવે છે અને ક્યારેક તો ખોટું પણ બોલી નાખે છે. મહત્વનું છે કે, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જો મોટું અંતર હોય તો બંને પાત્રો વચ્ચે તેને લઈને સમસ્યા થઈ શકે છે. તેવામાં જો આ અંગે સાચી માહિતી મેળવ્યા વગર જ તમે વિવાહના બંધનમાં બંધાઈ જાઓ તો તે બંધન તમારા માટે ગૂંગણામળ ભર્યું બની શકે છે.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
બંનેની ચોઈસ: તમારા બંનેની પસંદ-નાપસંદ, ખાન-પાનની આદતો જેવી વસ્તુ પણ ઘણી મહત્વની છે. તેના કારણે જ તમારૂં બોન્ડિંગ સ્ટ્રોંગ બને છે. તેવી જ રીતે, તમારા શોખ પણ એકબીજા સાથે મેળ ખાય તે જરૂરી છે. તમને ક્લાસિકલ મ્યુઝિકનો શોખ હોય, અને તેને તેમાં જરાય રસ ન પડે તો તમારી વચ્ચે એક અંતર ઉભું થઈ શકે છે. માટે, બહેતર છે કે તમે એકબીજાના શોખને પહેલાથી જ જાણી લો.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
હા, એક અપવાદ ચોક્કસ છે કે જો તમે તમારી પસંદ છોડીને તેની પસંદ અપનાવી લો, કે પછી બંનેના સ્વભાવમાં જ સમતૂલન સાધી લેવાનો ગુણ હોય તો તમારૂં લગનગાડું સારી રીતે ચાલશે. માટે જ, લગ્ન પહેલા પોતાને સમજ્યા બાદ સાથઈની પસંદ-નાપસંદનું આકલન પણ ચોક્કસ કરો. વળી, અર્બન લાઈફસ્ટાઈલમાં ફ્રેન્ડસનું સર્કલ મોટું હોય તો તમારે તમારા ફ્રેન્ડ્સ પછી ભલે તે છોકરી હોય કે છોકરો તે અંગે કંઈપણ છૂપાવવું ન જોઈએ. કારણકે, તમને ભલે આ વાત સામાન્ય લાગે, પરંતુ દરેક કિસ્સામાં તે સામાન્ય નથી હોતી.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
લગ્ન પહેલા સામેવાળા પાત્રને તેને નોકરી કરવામાં કે કોઈ ક્ષેત્રમાં આગળ વધવામાં રસ છે કે નહીં તે પણ ખાસ પૂછી લેવું જોઈએ. લ્ગનના પ્રેશરમાં કેટલીક છોકરીઓ નોકરી છોડી દે છે, પરંતુ લગ્ન બાદ તે તેમ નથી કરી શકતી. તેવામાં પતિ-પત્ની અને સાસરિયા વચ્ચે મનભેદ થઈ શકે છે. વળી, છોકરીને જો તમામ લાયકાત હોવા છતાં નોકરી ન કરવા દેવાય તો પણ તે અંદરખાને પરેશાન રહ્યા કરે છે. માટે જ, લગ્ન પહેલા તો આ મુદ્દો તમારે સ્પષ્ટ કરી જ લેવો જોઈએ.
 
Photo - અરેન્જ મેરેજ કરતાં પહેલા રાખો આટલું ધ્યાન
આમ તો, લગ્ન પહેલા લેણ-દેણની વાત કરવી કે ફાઈનાન્શિયલ કન્ડિશન અંગે પૂછવું સારૂં નથી લાગતું. પરંતુ શક્ય છે કે પોતાના થનારા પતિનું ફાઈનાન્શિય સ્ટેટસ જાણવાની કોઈ છોકરીને સ્વાભાવિક ઈચ્છા હોય. કારણકે, નાણાંકીય જવાબદારી મોટાભાગે પુરુષોને જ નીભાવવાની હોય છે. જો છોકરી નોકરી કરતી હોય તો બંને પાત્રોએ એકબીજાના પગાર પણ જાણી લેવો જોઈએ. જેથી સાથે મળીને ફ્યૂચર પ્લાન કરી શકાય.
 
 
 
 
 
 
 

'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ

Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
બેડમાં તમારું પરફોર્મન્સ તમારા પાર્ટનરની હોટનેસ પર નહિ પણ તમારા ટમીમાં શું પડ્યું છે તેના પર વધારે આધારિત હોય છે. અનેક રીસર્ચ અને સ્ટડીઝમાં જાણવા મળ્યું છે કે ફૂડની તમારા સેક્સ્યુઅલ પરફોર્મન્સ પર સીધી અસર પડતી હોય છે અને અમુક પ્રકારના ફૂડથી તમારી સેક્સલાઈફ પર ઘણી પોઝિટિવ અસરો પડી શકે. અહીં અમે એવા સુપરફૂડ્સનું લિસ્ટ આપ્યું છે જે તમે બેટર સેક્સ માટે ટ્રાય કરી શકો.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Strawberries : સ્ટ્રોબેરીઝ દેખાવમાં તો સેક્સી ફળ છે જ પણ તેના કારણે તમારી સેક્સલાઈફમાં પણ સુધારો થઈ શકે છે. સ્ટ્રોબેરીમાં ભરપૂર વિટામિન સી હોય છે જે તમારા સેક્સની ઈચ્છાને અને તાકાતને વધારે છે. સ્ટ્રોબેરીને નેચરલ વાયગ્રા પણ કહેવામાં આવે છે કેમકે તેમાં એવાં તત્વો હોય છે જે તમારી નસોને રીલેક્સ કરે છે અને તમારું બ્લડ સર્કયુલેશન વધારે છે.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Dark Chocolate: ડિઝાયર્સને હંમેશાં ડાર્ક માનવામાં આવે છે અને ડાર્ક ચોકલેટ તે સાબિત કરે છે! કોઈ પેશનેટ સેક્સ માણ્યા પછી શરીરમાં એન્ડોર્ફિન્સ રીલીઝ થતાં હોય છે. ડાર્ક ચોકલેટમાં Phenylethylaminea નામનું એક તત્વ હોય છે જે શરીરમાં એન્ડોર્ફિન રીલીઝ કરે છે એટલે ઘણીવાર તો ડાર્ક ચોકલેટ ખાવાથી સેક્સ માણ્યા જેવો જ આનંદ મળતો હોય છે. એક સંશોધનનાં પરિણામો મુજબ ડાર્ક ચોકલેટને લીધે બે વ્યક્તિઓ વચ્ચે આકર્ષણ વધે છે.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Oats: જો બેટર ઓર્ગેઝમ મેળવવાની ઈચ્છા હોય તો ઓટમીલ્સ ખાઓ! ઓટમીલને કારણે શરીરમાં ટેસ્ટોટેરોન ‌વધે છે અને ટેસ્ટોટેરોન એ એવું તત્વ છે જેના કારણે વ્યક્તિ ઓર્ગેઝમ મેળવી શકે છે.
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Walnuts : રોમન લોકો નવદંપતિ ઉપર અખરોટ વરસાવતાં. તેમનું માનવું હતું કે અખરોટને કારણે વ્યક્તિની પ્રજનન શક્તિમાં વધારો થાય છે અને તેને ગુડલક પણ માનવામાં આવતું. અખરોટમાં મોનાઉનસ્ટ્રેટેડ ફેટ્સ હોય છે જેના કારણે કોલેસ્ટ્રોલ વધે છે અને સેક્સ હોર્મોન્સ મોટાભાગે કોલ્સ્ટ્રોલ પર જ આધારિત હોય છે.
 
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Red wine: રેડ વાઈનમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જેના કારણે લોહીમાં નાઈટ્રિક એસિડનું પ્રમાણ વધે છે અને તમારી નસોને રીલેક્સ કરે છે, બ્લડ-સર્ક્યુલેશન વધે છે. આના કારણે તમારા ગુપ્તાંગો સુધી વધુ લોહી પહોંચે છે અને તમે વધુ સારું ઈરેક્શન મેળવી શકો છો. પરંતુ વધુ પડતું વાઈન ના પીવાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે નહિતો તમે ઊંઘી જશો અને સેક્સ એક્ટ થઈ નહિ શકે. સેક્સ પહેલાં એક કે બે ગ્લાસ રેડ વાઈન પીવાથી તમે સેક્સ મેરાથોન માટે તૈયાર થઈ જશો!
 
Photo - 'ગ્રેટ સેક્સ' માટે ખાઓ આવું સુપરફૂડ
Sweet potatoes: શક્કરીયા એક એવું શાક છે જેમાં બીટા-કેરોટીન નામનું તત્વ સૌથી વધુ મળે છે. શરીરમાં બીટા-કેરોટીનમાંથી વિટામિન એ બનતું હોય છે અને જેના કારણે વજાઈના અને યુટેરસને હેલ્ધી બનાવે છે જેના કારણે તમારી સેક્સ ડ્રાઈવ સુધરે છે.
 
 
 
 
 
 
 
 

5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ

Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
વજન ઉતારવા માટે તમે ઘણાં બધા નુસ્ખા અપનાવ્યા હશે, રિઝલ્ટ ન મળવા ના કારણે તમે ઘણાં ડાયટ ચાર્ટને પણ ફગાવી દીધા હશે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
રોજ એક્સર્સાઈઝ કરવાથી વજનમાં ઘટાડો તો કરી શકાય છે પણ વજનના વધવા ઘટવા પર ખાન-પાન પણ મહ્તવની ભૂમિકા ભજવે છે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
હવે તમે 5 મિનિટમાં તૈયાર થઈ જાય તેવી સિમ્પલ હેલ્થી જ્યુસનો ટ્રાય કરો જેનાથી તમારા શરીરની વધારાની કેલરી બાળી શકાશે. અને તમારું વજન પણ ચોક્કસ ઘટશે.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
વજન ઘટાડવા માટેનું જ્યુસ તૈયાર કરવા માટે 60 ગ્રામ ધાણા (પેસ્ટ), 1 લીંબુ અને 4 ગ્લાસ પાણી લો.
 
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
એક વાસણમાં લીંબુ નીચવો, તેમાં ધાણાની પેસ્ટ નાખો, હવે તેમાં પાણી નાખીને મિશ્રણને બરાબર હલાવો. લો તમારું જ્યુસ તૈયાર.
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
આ જ્યુસને ખાલી પેટે 5 દિવસ સુધી લો, લીલા ધાણા પાચન શક્તિને વધારે છે સાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્ષમતા પણ વધારે છે. તે લોહીની અશુદ્ધિઓને પણ દૂર કરે છે. લીંબુ હાઈ બ્લડ પ્રેસરને કંટ્રોલમાં રાખે છે
 
 
Photo - 5 દિવસમાં 5 કિલો વજન ઉતારશે આ જ્યુસ
આ જ્યુસને 5 દિવસ ખાલી પેટે પીવાથી તમારું વજન લગભગ 5 કિલો ઉતરી જશે.
 
 
 
 
 
 

સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે

Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
સ્ત્રીઓ સેક્સ બાબતે પુરુષો જેટલું ખુલીને બોલતી કે ચર્ચા નથી કરતી, પણ પુરુષોને સેક્સ મામલે એક સવાલ હમેશા સતાવતો હોય છે કે ગર્લ્સને કઈ સેક્સની પોઝિશનમાં વધુ ઈન્ટ્રેસ્ટ હોય છે... તો તમારા આ સવાલનો જવાબ આજે તમને મળી જશે, આગળની સ્લાઈડ પર જઈને વાંચો કે કઈ 10 સેક્સ પોઝિશન છે જે ગર્લ્સને સૌથી વધુ ગમતી હોય છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ એંગલ માટે ખાસ જગ્યાની જરૂર હોય છે કે જેના પર સ્ત્રી તસવીરમાં બતાવ્યા પ્રમાણે સુઈ શકે, આ પોઝિશન માટે બેડના છેડાનો અથવા તો ટેબલનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. પછી તસવીરમાં બતાવ્યા મુજબ તમારા પાર્ટનરના બન્ને પગને તમારા ખભા પર ગોઠવો.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
અહીં મેલ પાર્ટનર નીચે હોય છે જ્યારે ફીમેલ પાર્ટનર ઉપરની બાજુએ હોય છે. મેલ પાર્ટનરે પીઠના ભાગે સૂઈ જવાનું અને બન્ને ભેગા રાખવાના પછી ફીમેલ પાર્ટનર ટોપ પોઝિશનમાં રહીને પોતાના હાથનો સપોર્ટ લે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ પોઝિશન અન્ય પોઝિશન્સ કરતા જરાક જુદી છે જેમાં ગર્લ એક પડખા પર સૂઈ જાય છે જ્યારે પુરુષ તેની પાછળની બાજુએ માછલી જેવા આકારમાં રહે છે. આ પોઝિશન જરા ડિફિકલ્ટ હોવાથી ગર્લે પણ બન્ને પગ સાથે રાખવાના બદલે આગળ પાછળ રાખવાના હોય છે. આ પોઝિશનમાં બન્ને પાર્ટનર્સની અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
ખાસ કરીને યંગ ગર્લને આ પોઝિશન વધુ પસંદ હોય છે અને આ સ્ટાઈલ માટે ફ્લેક્સિબિલિટી પણ એટલી જ જરૂરી છે, તસવીર પ્રમાણે પુરુષ બન્ને પગ સીધા રાખીને બેસે છે જ્યારે ફીમેલ ટોપ પર હોય છે અને તેના બન્ને પગ બહારની બાજુએ વાળેલા રાખવાના હોય છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ પોઝિશન આમ તો ઘણીં સરળ છે પણ તેમાં ફીમેલ પાર્ટનરનો પણ મહત્વનો રોલ હોય છે, આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનરને ધીમો અને લાંબો આનંદ મળે છે.. આ પોઝિશનને ક્લાસિક પોઝિશન પણ કહેવાય છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
આ પોઝિશનમાં લગભગ તમામ ચાર્જ ફીમેલ પાર્ટનર સંભાળે છે એટલે તેને આ પોઝિશનમાં પુરતો સંતોષ મળી રહે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
અહીં પણ બેડ પર પુરુષ નહીં પણ સ્ત્રીનું રાજ હોય છે કારણ કે આ પોઝિશનમાં પણ ફીમેલ પાર્ટનર ટોપ પર હોય છે. આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનરને વધુ સંતોષ મળે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
ભલે આ પોઝિશન જોઈને એકદમ સરળ લાગતી હોય પણ પોઝિશન માટે પેશન્સ જરૂરી છે. ઓડ લાગતી આ પોઝિશનમાં પાર્ટનરને પુરતો સંતોષ મળે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
તસવીરમાં દર્શાવ્યા પ્રમાણે ફીમેલ પાર્ટનર બેડ પર પીઠના ભાગે સૂઈ જાય છે અને મેલ પાર્ટનર કમરમાંથી તેના બન્ને પગ હવામાં રાખીને પોઝિશન બનાવે છે.
 
Photo - સેક્સની આ 10 પોઝિશન્સ ગર્લ્સને ખુબ પસંદ છે
ઓછી કામને વધુ સંતોષ આ પોઝિનમાં મળે છે, ગર્લને આ પોઝિશન પસંદ છે અને ખાસ વાત એ કે આ પોઝિશન માટે બેડની પણ જરૂર પડતી નથી. ફીમેલ માત્ર હાથના ટેકા સાથે ટેબલ પર બેસે છે જ્યારે મેલ પાર્ટનરે અહીં સ્ટેન્ડિંગ પોઝિશન લેવાની છે. આ પોઝિશનમાં ફીમેલ પાર્ટનર તેના મેલ પાર્ટનરને સપોર્ટ પણ કરે છે..
 
 
 
 
 
 
 
 
 
 
 
 

સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા

Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
સેક્સ કરવાથી ફીમેલને ઘણાં ફાયદા થાય છે, શું તમે જાણો છો સેક્સ કરવાથી ગર્લનું વજન ઘટે છે, સ્કીનની ચમક વધે છે અને હાર્ટની બીમારીઓ પણ નથી આવતી. આગળ વાંચો ફીમેલને સેક્સની શા માટે જરૂર છે અને તેનાથી શું ફાયદા થાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
પીડા માંથી મુક્તિઃ સેક્સ પીડાનો એક નેચરલ ઉપાય છે. સેક્સ કરવાથી ઓક્સીટોક્સિન રિલીઝ થાય છે જે પીડાને ઓછી કરે છે. માટે સેક્સ કરવાથી માથાના દુખાવાથી છૂટકારો મળે છે અને પીડાથી મુક્તિ મળે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
હેલ્થી સ્કીનઃ ડીએચએક નામનો હોર્મોન્સ એક એવું કમ્પાઉન્ડ છે જે શરીરમાં ઓર્ગેઝમ દરમિયાન રિલીઝ થાય છે. આ કમ્પાઉન્ડ સ્કીનને સારી બનાવે છે, ખીલ સામે લડે છે અને સ્કીનની ચમક વધારવા માટે જરૂરી છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
કેવેટિઝથી સુરક્ષાઃ સીમેનમાં ઝિંક અને કેલ્સિયમ હોય છે. સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન સીમેનના મિનરલ્સ શરીરને અવશષિત કરી લે છે. જે કેવેટિઝથી સુરક્ષા અપાવવાનું કામ કરે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
સર્વાઈકલ કેન્સરઃ પુરુષોમાં ઈજેક્યુલેશન પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે જ્યારે મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરમાં સુરક્ષા આપે છે. સેક્સ પછી ઓર્ગેઝમ સુધી પહોંચવાની પ્રક્રિયા મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે લડવાની શક્તિ આપે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
તણાવઃ તણાવ લોકોને પોતાનો શિકાર બનાવે છે. તેનાથી બચવા માટેનો સારો રસ્તો છે સેક્સ. સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ તમને તણાવ માંથી મુક્તિ અપાવે છે અને ડિપ્રેશનથી બચાવે છે કારણ કે સેક્સ કરવાથી ઓક્સીટોસિન રિલીઝ થાય છે જે તણાવ માટે જવાબદાર છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
સારી ઊંઘઃ સેક્સ ઊંઘ વધારે છે અને ઓક્સીટોસિન રિલીઝ કરે છે, જેનાથી ઊંઘ આવવા લાગે છે. આ જ કારણ છે કે સેક્સ બાદ પુરુષોને તરત જ ઊંઘ આવવા લાગે છે..
 
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
ઈમ્યુન સિસ્ટમઃ નબળી ઈમ્યુન સિસ્ટમ હોવાથી બીમારીઓ લાગુ પડવાનો ભય રહે છે. પણ ઈમ્યુન સિસ્ટમને કોઈ સાઈડ ઈફેક્ટ વગર વધારવા માટેનો સૌથી સારો રસ્તો છે સેક્સ. ઈન્ટરકોર્સ દરમિયાન શરીરામં ડીએચઈએ નામનું હોર્મોન્સ નીકળે છે જે બોડીની ઈમ્યુન સિસ્ટમ વધારે છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
હ્રદયની બીમારીઃ હ્રદયની બીમારી ભારતમાં ઘણી સામાન્ય છે. પણ સેક્સથી હ્રદયની બીમારીથી બચી શકાય છે. નિયમિત રીતે સેક્સ કરવાથી હ્રદયની બીમારીઓનો ખતરો ઓછો થાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
બ્લડ સર્ક્યુલેશનઃ સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ તમારી શરીરમાં ઓક્સિજન અને બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે. સારા બ્લડ સર્ક્યુલેશનથી સ્વાસ્થ્ય સારું રહે છે.
 
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
વજન ઘટાડોઃ સેક્સ કરવાથી તમારી કેલરીઝ બર્ન થાય છે અને તમારું વજન પણ ઘટે છે. સેક્સ એક કાર્ડિયો એક્સર્સાઈઝ છે, જેમાં પ્રતિ કલાક 170 કેલરીઝ બર્ન થાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
મેટોબોલિઝમ વધે છેઃ સેક્સ તમારા હાર્ટ રેક અને સર્ક્યુલેશન વધારે છે. જે શરીરના મેટાબોલિઝમને સારું રાખે છે. સેક્સથી શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે, જેનાથી હાર્ટ અટેકનો પણ ખતરો ઘટી જાય છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
શરીરની સુંદરતા વધે છેઃ ઘણીં પ્રકારની સેક્સ પોઝિશન્સ અલગ-અલગ મશલ્સના સમૂહને મજબૂત બનાવે છે. જે શરીરની સુંદરતાને વધારવામાં મદદરૂપ બને છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
વર્કઆઉટઃ શું સેક્સ કર્યા બાદ તમે પરસેવે રેબઝેબ થઈ જાવ છો? શું સેક્સ પછી તમારા હ્રદયના ધબકારા વધી જાય છે? શુ તમારા મશલ્સમાં સેક્સ બાદ સામાન્ય દુખાવો થાય છે? હવે યાદ કરો જિમમાં વર્કઆઉટ કરો ત્યારે પણ આવી જ હાલત હોય છે ને.. મતલબ સેક્સ એક પ્રકારનું વર્કઆઉટ જ છે.
 
Photo - સેક્સથી ફીમેલને થાય છે આ ફાયદા
પોતાની જાતને સેક્સી ફીલ કરશોઃ સેક્સ તમારી ફિટનેસ અને હેલ્થને સારું રાખશે. સામાન્ય બીમારીઓ સામે તમારું શરીર સરળતાથી લડી શકશે. માનસિક રીતે પણ સ્વસ્થતા મળશે. સાથે જ સેક્સ કપલને ભાવનાત્મક રીતે જોડે છે. માટે જ નિયમિત રીતે સેક્સ કરો.