નવી દિલ્હીઃ ઘર બેઠે ઓનલાઈન રૂપિયા કમાણીની સારી તક છે. જ્યાં તમે ખુદને રજિસ્ટર્ડ કરીને પોતાની સુવિધા અને સમયનુસાર 100 કલાક કામ કરીને 60 હજાર રૂપિયા સુધી દર મહિને કમાણી કરી શકો છો. આ પ્રકારની ઘણી વેબસાઈટ છે, જેના માધ્યમથી તમે વગર કોઈ રોકાણે કામ શરૂ કરી શકો છો.
વગર રોકાણે ઓનલાઈન કમાણી કરવા માટે સૌથી પહેલા તમારે, એમ ટર્ક, ઓ ડેસ્ક, સ્ક્રિપ્ટેડ, ફીવર અને ઈલેન્સ વેબસાઈટ્સ પર રજિસ્ટર્ડ થવાનું રહેશે. ત્યાર બાદ તમે ઓનલાઈન જોબ માટે સાઈન કરી શકો છો. સાથે જ સાઈન કરતા સમયે તમારે ઇન્ટરનેશનલ ડિજિટલ વોલેટ પર ખુદનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સાથે જ સાઈન કરતા સમયે તમારે ઇન્ટરનેશનલ ડિજિટલ વોલેટ પર ખુદનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજિસ્ટ્રેશનનો વિકલ્પ વેબસાઈટમાં સાઈન કર્યા બાદ આવે છે. આ એટલા માટે જરૂરી છે કારણ કે કામ પૂર્ણ કર્યા બાદ કોઈપણ મુશ્કેલી વગર તમારા બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થઈ જશે.
એમેઝન મેકેનિકલ ટર્ક પર હિટથી કરો કમાણી...
એમ ટર્ક (એમેઝન મેકેનિકલ ટર્ક) એક માર્કેટ પ્લેટફોર્મ છે, જ્યાં ફ્રીલાન્સર અને ડેવલપર્સ તરીકે બિઝનેસ સંબંધિત કામ કરાવવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર કારોબાર સંબંધિત નાના નાના કામ થાય છે જેને ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. આ તમામ કામને અલગ અલગ ભાગમાં વેહેંચીને કરવામાં આવે છે અને હિટના આધારે તેની ચૂકવણી થાય છે. ઉદાહરણ તરીકે એક શોપિંગ બિલથી કોઈ આઈટમને કાઢીને એક્સેલ સીટમાં તેને જોડવાની હોય છે. આવું કામ પૂર્ણ કરવામાં 3 મિનિટથી પણ ઓછો સમય લાગે છે, જેના માટે એમ ટર્ક તમને 5 રૂપિયા આપે છે. એમેઝન મેકેનિકલ ટેર્ક ડોટ કોમની સાથે કામ શરૂ કરવા માટે તમે https://www.mturk.com પર લોગ ઈન કરીને 60 હજાર રૂપિયા દર મહિને સુધી કમાણી કરી શકો છો. જ્યારે એમ ટર્ક આ પ્રકારનાં ઘણાં કામ તમને ઘર બેઠે તમારી સુવિધા અને સમય અનુસાર કરવાની છૂટ આપે છે.
ઓ ડેસ્ક ડોટ કોમ..
ઓ ડેસ્ક એક એવું પ્લેટફોર્મ છે જે પોતાની સાથે નાના નાના કારોબાર માટે વ્યક્તિગત ડેવલપર્સ અને ફ્રીલાન્સરને જોડવાનું કામ કરે છે. જો તમે વેબ ડિઝાઈનિંગ, લોગો ડિઝાઈનિંગ ઉપરાં વર્ડપ્રેસ વેબસાઈટને ડેવલપ અને મેન્ટેઈન કરવાની યોગ્યતા રાખો છો તો તેની સાથે જોડાઈને સારી કમાણી કરી શકો છો. ઓ ડેસ્ક આ પ્રકારના કામ માટે 300 રૂપિયા સુધી પ્રતિ કલાક પ્રમાણે પેમેન્ટ કરે છે. ઓ ડેસ્કની સાથે કમ કરવા માટે તમારે http://odesk.com પર લોગ ઇન કરીને જોબ એગ્રીમેન્ટ કરીને જોબ એગ્રીમેન્ટ કરીને સારી કમાણી કરી શકો છો..
સ્ક્રિપ્ટેડ ડોટ કોમ.
સ્ક્રિપ્ટેડ ફ્રીલાન્સર લેખકોનું એક એવું નેટવર્ક છે જેના વેબસાઈડ ઓનર જરૂર અનુસાર કન્ટેન્ટને પોસ્ટ કરે છે.જો તમારું અંગ્રેજી સારું છે અને ક્રિએટિવ રાઈટિંગ જાણો છો તો 500 શબ્દોના કન્ટેન્ટ માટે 25 ડોલર એટલે કે 1500 રૂપિયા સુધીની કમાણી તમે કરી શકો છો. કારણ કે આ નેટવર્કની સાથે જોડાઈને ટોપ અંગ્રેજી લેખક 60 હજાર રૂપિયા દર મહિને કમાણી કરી શકો છો. જો તમે તેની સાથે જોડાવવા માગો છો તો http://scripted.com પર લોગ ઇન કરીને તેની સાથે જોડાઈ શકો છો.
ફીવર ડોટ કોમ.
ફીવર ડોટ કોમ એક યૂનિક પ્લેટફોર્મ છે, જ્યાંથી જોડાઈને સારી કમાણી કરી શકો છો. પરંતુ ફીવર ડોટ કોમ માત્ર એવા પ્રકારનું જ કામ કરાવે છે જેને પૂર્ણ કરવાનો ખર્ચ 5 ડોલર સુધી આવી શકે છે. માટે જો તમે ડિઝાઈન, લેખન અને અનુવાદ કરવાનું કામ જાણો છો તો ફીવર ડોટ કોમ તમારા દરેક કામ માટે 5 ડોલર આપશે. ઉપરાંત ફીવર ડોટ કોમ એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે તે એવા લોકોને કામ સોંપે છે જે ઘર બેઠે નક્કી સમય મર્યાદામાં તેને પૂર્ણ કરી શકે. જો તમે તેની સાથે જોડાવવા માગો છો તો https://www.fiverr.com પર લોગ ઇન કરીને કમાણી શરૂ કરી શકો છો. .
ઇલેન્સ ડોટ કોમ...
રૂપિયા કમાવવા માટે ઇલેન્સ ડોટ કોમ સૌથી મોટી ઓનલાઈન વેબસાઈટ છે. સાથે જ આ કેટેગરીમાં આ જૂની વેબસાઈટ્સમાંથી એક છે, જેને વર્ષ 1999માં શરૂ કરવામાં આવી હતી. એક અંદાજ અનુસાર 20 લાખ ફ્રીલાન્સર તેની સાથે નિયમિત રીતે જોડાયેલ હોય છે. ઉપરાંત પાછલા વર્ષે ઓ ડેસ્ટ ડોટ કોમનું અધિગ્રહણ ઇલેન્સને કરી લીધી હતી. હાલમાં બન્ને વેબસાઈટ્સ અંદાજે 80 લાખ લોકોની સાથે જોડાઈને 180 દેશમાં ફ્રીલાન્સનું કામ કરી રહી છે. જ્યારે આ વેબસાઈટ્સનો ઓનલાઈન કારોબાર અંદાજે 1200 કરોડ રૂપિયા છે. જો તમે ઘરબેઠે https://www.elance.comની સાથે કામ કરવા માગો છો તો તેના પર લોગ ઇન કરીને દર મહિને સારી કમાણી કરી શકો છો..

No comments:
Post a Comment